સ્મૃતિ ઈરાનીએ `ધુરંધર’માં અક્ષય ખન્નાના અભિનયના વખાણ કર્યા : ફેન બનીને કર્હ્યું, ઓસ્કાર આપો !!

આદિત્ય ધરની ફિલ્મ `ધુરંધર’ની રિલીઝને 10 દિવસ થઈ ગયા છે, પરંતુ તેની લોકપ્રિયતા હજુ પણ યથાવત છે. ચાહકોની સાથે સેલિબ્રિટીઝ પણ આ બ્લોકબસ્ટર સ્પાય એક્શન થ્રિલરના વખાણ કરી રહી છે.…

કેટરીના કૈફ વિકી કૌશલના જીવનનો નવો અધ્યાય શરૂ, કપલના ઘરે બેબી બોયનું આગમન

નવા માતાપિતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કે “અમારા માટે ખુશીનો માહોલ આવી ગયો છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા બાળકનું સ્વાગત કરીએ છીએ. કેટરીના કૈફ પ્રેગ્નેન્સી જાહેરાત…

થામા અને સ્ત્રી 2 ફિલ્મના સંગીતકાર સચિન સંઘવીની ધરપકડ, જાતીય સતામણીનો આરોપ

પ્રખ્યાત બોલિવુડ ગીતકાર અને સંગીતકાર સચિન જીગર જોડીના સચિન સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. હકીકતમાં તેના પર 19 વર્ષની યુવતીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે…

અસરાનીની ઈચ્છા મુજબ સાદગીથી મુંબઈમાં અંતિમ સંસ્કાર થયાઅંગ્રેજ કે જમાને કે `જેલર’ અસરાનીની એકઝીટ : દાયકાઓ સુધી હસાવનાર કોમેડિયન-અભિનેતાનું નિધન

દાયકાઓ સુધી લોકોને હસાવનાર મશહુર કોમેડીયન-અભિનેતા અસરાનીએ દિવાળીના પર્વે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગોવર્ધન અસરાનીએ સવારે તો સૌને દિવાળીની શુભકામના પાઠવી હતી અને બપોરે 3.30 વાગ્યાની આસપાસ…

પંજાબનાં પૂર અસરગ્રસ્તોની વહારે અક્ષયકુમાર : 5 કરોડનું દાન જાહેર કર્યું.

પંજાબમાં હાલ સતત ભારે વરસાદ અને પૂરના કારણે વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે.ત્યારે પૂર અસરગ્રસ્તોની વહારે બોલીવુડ એકટર અક્ષયકુમાર આવ્યો છે.પૂરના અસરગ્રસ્તો માટે અક્ષયકુમારે 5 કરોડ રૂપિયાની રાહત અસરગ્રસ્તોના પુનરૂત્થાન…

સલમાનની ઉંમર જોઇને હવે કોઇ રોલ આપવા પડકારજનક બની શકે !

સૂરજ બડજાત્યા લાંબા સમયથી સલમાન ખાન સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મ મૈંને પ્યાર કિયા હોય કે હમ આપકે હૈં કૌન હોય, સલમાન અને બરજાત્યાની જોડી સુપરહિટ રહી છે. તેમની…

‘વશ લેવલ – 2’ એકંદરે રોમાંચક બની છે, સેકન્ડ હાફમાં વાર્તા અને સ્ક્રીનપ્લે થોડા નબળાં છે !

ગુજરાતી ફિલ્મ જે હવે હિન્દીમાં ડબ થઈ રિલીઝ થયેલી વશ વિવશ લેવલ 2ની પ્રિક્વલ ફિલ્મ તમે નહીં જોઈ હોય, પરંતુ જો તમે અજય દેવગન અને માધવનની ફિલ્મ શૈતાન જોઈ હોય…

જેઠાલાલ એક એપિસોડના 1.5 લાખથી 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

છેલ્લા 18 વર્ષથી ફેન્સના દિલ પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો રાજ કરી રહ્યો છે. લાંબા સમય પછી આ શો ફરી એકવાર ટીવી જગતમાં સૌથી વધુ TRP ધરાવતો શો…

આમિર ખાને કચ્છના નાના એવા કોટાય ગામમાંથી ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુ-ટ્યૂબ પર રિલીઝ કરી

અભિનેતા આમિર ખાન ગઈકાલે કચ્છના નાના એવા કોટાય ગામમાં પહોંચ્યા હતા. જ્યા તેઓએ ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી હતી. અહિં આવતા જ પોતાના જિગરી દોસ્ત ધનાભાઈને મળી…

OTT પ્લેટફોર્મ પર લગામ : કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી : ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓને ખાસ આદેશ અપાયોઅશ્લિલતા દર્શાવતા ઉલ્લુ, અલ્ટ બાલાજી, બિગ શોટ્સ, મૂડએક્સ સહિત 24 OTT એપ્સ પર પ્રતિબંધ

મુંબઈ : માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ અશ્લિલ, પુખ્ત વયના લોકો માટે અને અભદ્ર સામગ્રી માટે 24 જેટલી એપ્સ અને વેબસાઇટ્સને બ્લોક કરી છે. કેટલીક એપ્સ પર સોફ્ટ પોર્ન…