નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ
નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…
ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ
નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…
રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’ની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી પ્રશંસા
નડિયાદ : પત્રકારત્વના સામાજિક દાયિત્વ અને પર્યાવરણ સંરક્ષણને એકસાથે જોડતી અનોખી પહેલરૂપે ખેડા જિલ્લાના નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લા માહિતી કચેરી…
નડિયાદ તાલુકા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ. નડિયાદ ઘટક-૦૧ની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
નડિયાદ: તાલુકા પંચાયત નડિયાદ ખાતે આઈ.સી.ડી.એસ. નડિયાદ ઘટક-૦૧ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત “પૌષ્ટિક વાનગી સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં સેજા કક્ષાએ મિલેટ્સ અને THR કેટેગરીમાં પ્રથમ ત્રણ-ત્રણ સ્થાન મેળવનાર…
કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે ‘મંગલમ કેન્ટીન’નો શુભારંભ
ખેડા: ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવી તેમને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) યોજના હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.…
આણંદ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર સજ્જ
આણંદ: રાજ્ય સરકારના પારદર્શક, ગતિશીલ અને સંવેદનશીલ વહીવટના અભિગમને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આણંદ જિલ્લામાં “સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય)” અને “સેવાસેતુ (શહેરી) ૧૨મો તબક્કો”નું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોની રજૂઆતોનો સ્થળ…
આણંદના આંગણવાડી કેન્દ્રોમાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ જન્માષ્ટમી
આણંદ: જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી તેજલબેનના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે આંગણવાડી કેન્દ્રોને સુંદર રોશની અને…
પેટલાદના શાહપુર અને પાળજમાં પૂર પીડિતો તથા વીમા લાભાર્થીઓને રૂ. ૧૨.૯૮ લાખથી વધુની સહાયના ચેક વિતરણ
આણંદ : પેટલાદ તાલુકાના શાહપુર અને પાળજ ગામ ખાતે તાજેતરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા પરિવારો તેમજ દૂધ મંડળીની અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સહાયના…
કપડવંજમાં સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ: ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે વાંચનપ્રેમીઓને અનમોલ ભેટ
કપડવંજ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની વાંચનપ્રેમી જનતાને અનમોલ ભેટરૂપે સરકારી તાલુકા ગ્રંથાલય, કપડવંજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કપડવંજ…
Vibrant Gujarat Summit 2027: મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠક
મુંબઈ: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2027ને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે ઉદ્યોગ જગતના વિવિધ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. બેઠક દરમિયાન ગુજરાતમાં રોકાણની નવી તકો, ઔદ્યોગિક વિસ્તરણ, રોજગારી,…










