ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે: અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જામવાની શક્યતા છે. ભારત હવામાન વિભાગ (IMD)ની તાજી આગાહી મુજબ 21થી 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળોએ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉત્તર…

ઓડ ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ની ઉજવણી: જંક ફૂડથી દૂર રહી પૌષ્ટિક આહાર અપનાવવા નગરપાલિકા પ્રમુખનું આહવાન

આણંદ: આણંદ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈ.સી.ડી.એસ. આણંદ-૪ ઘટક દ્વારા ઓડ ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ કાર્યક્રમનું આયોજન ઓડ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા…

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે નકલી દારૂનું નેટવર્ક બેફામ? ભાવનગરના ખરકડીમાં 7નાં મોત બાદ 21 સામે FIR

ભાવનગર: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં શંકાસ્પદ ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂના સેવન બાદ 7 લોકોનાં મોત થયાની ઘટનાએ સમગ્ર તંત્રને દોડતું કરી દીધું છે. ઘટનાની તપાસ દરમિયાન નકલી…

ખેડા જિલ્લામાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, કલેક્ટરની કડક સૂચના

નડિયાદ:ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિ (DRSC)ની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ઓગસ્ટ-2026 દરમિયાન માર્ગ સલામતી સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી અકસ્માતો અટકાવવા…

પેટલાદમાં વરસાદી હોનારતના અસરગ્રસ્તોને રૂ. 3.10 લાખની મકાન સહાયના ચેક અર્પણ

પેટલાદ : પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક પરિવારોના મકાનોને નુકસાન પહોંચ્યું હતું. વરસાદી હોનારતથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તે હેતુથી નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ…

તાંત્રિક વિધિના બહાને સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ, સોલા પોલીસમાં ગુનો નોંધાયો

અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.ફરિયાદ મુજબ, સગીરા વારંવાર બીમાર પડતી…

પેટલાદના જોગણ મુકામે રૂ. 5 લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ

નાણા રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ તથા પૂજ્ય મહંત મસ્ત બાલુરામજી મહારાજના હસ્તે લોકાર્પણ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ મુકામે આવેલા જોગણ શાહપુર પાટિયા ખાતે ગ્રામજનોની સુવિધા માટે અંદાજિત રૂ. 5…

પેટલાદના જોગણ સીમવર્ગ પ્રાથમિક શાળામાં રૂ.69.80 લાખના ખર્ચે ચાર નવા વર્ગખંડોનું લોકાર્પણ

ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ મુકામે આવેલી જોગણ સીમવર્ગ પ્રાથમિક શાળામાં અંદાજિત રૂ.69.80 લાખના ખર્ચે નવનિર્મિત ચાર વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવનિર્મિત વર્ગખંડોનું…

ખંભાતમાં કથિત ઝેરી ગેસની અસરથી 500 વીઘા ડાંગરના પાકને નુકસાન, 250થી 300 પક્ષીઓનાં મોત

ખંભાત તાલુકાના કલમસર વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ કેમિકલ કંપનીઓમાંથી કથિત રીતે ઝેરી ગેસ છોડવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગેસની અસરથી વત્રા અને…

હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬ અંતર્ગત ખેડા તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ખેડા: ‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત ખેડા તાલુકામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘હર ઘર તિરંગા’ના ગગનભેદી…