પેટલાદમાં સંસ્કૃત ગૌરવ યાત્રા સાથે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’નો પ્રારંભ
આણંદ : રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ના અનુસંધાનમાં પેટલાદ શહેરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.પેટલાદની ન્યુ એજ્યુકેશન…
પ્રેમ, પરિવાર અને મૂળની શોધ: વર્ષો બાદ માતૃછાયાના આંગણે ફરી આવી દીકરી
આણંદ: કેટલાક સંબંધો માત્ર લોહીના સંબંધોથી નહીં, પરંતુ પ્રેમ, લાગણી, વિશ્વાસ અને સંવેદનાના તાંતણે બંધાયેલા હોય છે. દત્તક સંબંધ પણ આવો જ સુંદર અને અનોખો સંબંધ છે, જે બાળકને પરિવાર…
વસો તાલુકામાં સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ: વાંચનપ્રેમીઓને ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારની અનમોલ ભેટ
વસો: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ખેડા જિલ્લાના વસો તાલુકાની વાંચનપ્રેમી જનતાને અનમોલ ભેટરૂપે સરકારી તાલુકા ગ્રંથાલય, વસોનું લોકાર્પણ માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ…
ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી: કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સંકલ્પ સાથે 77મા વન મહોત્સવ-2026 અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ન્યુ વલ્લભ વિદ્યાનગર…
પેટલાદ તાલુકાના ગામોમાં રૂ. 2.32 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
આણંદ : પેટલાદ તાલુકામાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના અભિગમ સાથે રૂ. 2.32 કરોડના વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ અંતર્ગત પોરડા…
PM સ્વનિધિ યોજના હેઠળ નડિયાદના શહેરી ફેરીયાઓને કોલેટરલ ફ્રી લોનનો મહત્તમ લાભ લેવા અનુરોધ
નડિયાદ: કેન્દ્ર સરકાર દ્વારા શહેરી ફેરીયાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ તેમના વ્યવસાયને આગળ વધારવાના હેતુથી PM સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શહેરી ફેરીયાઓને કોઈપણ પ્રકારની બાંહેધરી કે…
પ્રાકૃતિક કૃષિ અભિયાન-૨૦૨૬: માતર તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને નફાકારક પશુપાલન અંગે માર્ગદર્શન
માતર: આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ના બી-ટુ-સી (B2C) ઘટક હેઠળ જિલ્લા અંદરની તાલીમનું આયોજન તા. ૧૩ અને ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન માતર તાલુકાના દેથલી ગામ ખાતે કરવામાં આવ્યું હતું. તાલીમમાં…
ખેડા તાલુકાના સાંખેજ ગામે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ, ૧૦૦થી વધુ ખેડૂતોએ લીધો લાભ
ખેડા: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નડિયાદ દ્વારા ખેડા તાલુકાના સાંખેજ ગામ ખાતે આવેલા શ્રી શિવશક્તિ ફાર્મમાં અનુસૂચિત જાતિના ખેડૂતો માટે બાગાયત વિભાગની યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અંગે ખેડૂત તાલીમનું…
ખંભાતમાં કેમિકલ ગેસ પ્રદૂષણ મુદ્દે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર
ખંભાત: ખંભાત તાલુકાના કલમસર વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત ગેસ છોડવામાં આવ્યો હોવાના આક્ષેપને લઈને ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે…
અંબાજીમાં ૨૦થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે
મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ બનાસકાંઠા: શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૨૦થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન…
















