કરમસદ-આણંદ મનપાની ખાદ્ય એકમો સામે કાર્યવાહી: સુખડિયા સ્વીટ સહિત 4 એકમોને કુલ રૂ. 50 હજારનો દંડ

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે ખાણી-પીણીના વિવિધ એકમોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન…

“સારી દ્રષ્ટિ — સુરક્ષિત મુસાફરી”: નડિયાદ એસ.ટી. ડેપો ખાતે મફત આંખની તપાસ કેમ્પ યોજાયો

નડિયાદ: માર્ગ સલામતીને વધુ સુદૃઢ બનાવવા તેમજ વાહનચાલકોના આરોગ્ય અને દૃષ્ટિની કાળજીને પ્રાધાન્ય આપવાના હેતુસર RTO નડિયાદ, એસ.ટી. ડેપો નડિયાદ અને સંતરામ નેત્ર ચિકિત્સાલયના સંયુક્ત ઉપક્રમે નડિયાદ એસ.ટી. ડેપો ખાતે…

મહુધામાં માર્ગ અને મકાન વિભાગની મોટી કાર્યવાહી: ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 ગેરકાયદે દબાણો દૂર કરાયા

મહુધા: મહુધા ચોકડી ખાતે બે વાહનચાલકો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં કારચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક…

નેપાળમાં વિનાશકારી પૂરનો કહેરઃ મોતનો આંકડો 797ને પાર, 3 હજારથી વધુ લોકો લાપતા

કાઠમંડુ (નેપાળ): નેપાળ-તિબેટ સરહદ નજીક ભોટેકોશી નદીમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશકારી પૂરે ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં પૂર અને સંબંધિત દુર્ઘટનાઓમાં 797થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું…

મહેમદાબાદના સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો

મહેમદાબાદ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે મહેમદાબાદના સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં…

રક્ષાબંધન પછી રાખડી ક્યારે ઉતારવી જોઈએ? જાણો શું કહે છે હિન્દુ શાસ્ત્રો અને પરંપરાઓ

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને વિશ્વાસનું પ્રતીક છે. શ્રાવણ સુદ પૂનમના દિવસે બહેન ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધી તેની લાંબી આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરે છે. જોકે,…

પેટલાદના જોષીની ચાલી આંગણવાડી કેન્દ્રને 05 સ્માર્ટ ટીવીની ભેટ

પેટલાદ : આણંદ જિલ્લાના પેટલાદ 1/2 ઘટક હેઠળ આવેલા જોષીની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને આધુનિક અને ડિજિટલ શિક્ષણ મળી રહે તે હેતુથી 05 સ્માર્ટ ટીવી ભેટ આપવામાં આવ્યા હતા.…

નડિયાદથી ‘સંસ્કૃત સપ્તાહ’નો ભવ્ય પ્રારંભ, ૧.૫ કિમીની ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’એ જમાવ્યું આકર્ષણ

નડિયાદ : સાક્ષરભૂમિ નડિયાદથી ખેડા જિલ્લામાં ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ અને સંસ્કૃત પાઠશાળાના…

ઉર્વશી રૌતેલાના તિરંગા ગાઉન પર વિવાદ, ટ્રોલિંગ બાદ એક્ટ્રેસે આપી સ્પષ્ટતા

જયપુર: જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તિરંગાના રંગોથી પ્રેરિત ગાઉન પહેરીને પહોંચી હતી. તેના આ આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને…

પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે આધુનિક પશુ દવાખાનું બનશે

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકો માટે મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પેટલાદ ખાતે રૂ. 1.12 કરોડના ખર્ચે નવા…