‘નાની-મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન ના જતા…વકીલ, વચેટિયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જશો’
બનાસકાંઠાના દિયોદર તાલુકાના અસાણા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું ફરી એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધાર્મિક પ્રસંગમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમુક ગામની વસ્તી કરતા તો પોલીસ…
મહાકુંભ ક્ષેત્રમાં વાહનો માટે NO Entry, ભીડ માટે યોજના અમલી, મહા પૂનમને લઈને CM યોગીની કડક સૂચના
મહાકુંભનો પાંચમો સ્નાનોત્સવ 12મી ફેબ્રુઆરીના રોજ ‘મહા પૂનમ’ના રોજ યોજાશે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે વિડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત મીટિંગ દરમિયાન આદિત્યનાથે તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું અને કાર્યક્રમને…
જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની ગઈકાલે કડી ખાતે એક ડાયરાના કાર્યક્રમમાં તબિયત લથડી હતી. જેના બાદ તેમને અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જોકે, એક રાહત આપતો વીડિયો સામે આવ્યો છે.…
હનીટ્રેપમાં ફસાતા હોટલ માલિકે કર્યો આપઘાત, વીડિયો બનાવીને જણાવી આપવીતી
ગુજરાતના સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક હોટલ માલિકે આત્મહત્યા કરી. આત્મહત્યા કરતા પહેલા આ વ્યક્તિએ વીડિયોમાં ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેણે પોતાના મૃત્યુ માટે એક…
અમેરિકાથી પાછા ધકેલાયેલા ‘ગુજરાતી’ઓના નિવેદન લેવાનું શરૂ: કાનુની કાર્યવાહી નહીં થાય
અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા ગુજરાતના 33 લોકો વિરૃદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વનો નિર્ણય રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે ગુજરાતમાં કબુતરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોના નેટવર્કની માહિતી એકઠી…
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીનું રૂ.10 હજાર કરોડનું દાન, જાણો ક્યાં ખર્ચ થશે આ પૈસા
દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન પૂર્ણ થયા છે. અમદાવાદમાં થયેલા આ લગ્ન વિશે ગૌતમ અદાણીએ પોતે માહિતી આપી છે. જીત અદાણીના લગ્ન દિવા…
CM ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં પહોંચશે, ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, આજ રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા 2025ની મુલાકાત લેશે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ…
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું
ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભય ચુડાસમાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અભય ચુડાસમાની નિવૃત્તિ ઓક્ટોબર 2025 માં હતી, પરંતુ તેમણે 8 મહિના વહેલા રાજીનામું કેમ…
બજેટ 2025 વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડનારૂં: CM ભૂપેન્દ્ર પટેલ
મોદી 3.0ના કાર્યકાળમાં દેશનું સામાન્ય બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025 નું બજેટ રજૂ કર્યું છે. આ સમયગાળા દરમિયાન મધ્યમ વર્ગ પર ખાસ ધ્યાન આપીને…
મહાકુંભના સંગમ પર અવરોધ તૂટવાથી નાસભાગ મચી,નાસભાગમાં 10થી વધુ લોકોના મૃત્યુ અને સાત લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ
મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. દેશના ખૂણે ખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે. આ દરમિયાન સંગમ પર અચાનક ભાગદોડ મચી…
















