બોલિવૂડ સ્ટાર્સે મહાકુંભમાં ડૂબકી લગાવી, કેટરિના કૈફ સાસુ સાથે પહોંચી
પ્રયાગરાજ મહાકુંભ (Mahakumbh) માં સામાન્ય ભક્તો સાથે બોલિવૂડ સ્ટાર્સનું આગમન ચાલુ છે. સોમવારે, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay kumar), તેની પત્ની ટ્વિન્કલ ખન્ના આ ઉપરાંત કેટરિના કૈફ(Katrina Kaif) અને રવિના…
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો મોટો ખુલાસો
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની છે. જોકે, હુમલો થયો તે સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર…
સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીની ધરપકડ,
ગુજરાતમાં દારુબંધી વચ્ચે દારુની રેલમછેલ જોવા મળે છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાંથી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ટ્રકમાં સાયકલની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. PCB ટીમની તપાસમાં ગોતા…
શાહપુરમાંથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે યુવકને ઝડપી લીધો
શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી રેવતદાસની ખડકીમાં પોલીસે દરોડો પાડીને બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થા એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. પોલીસને સ્થળ પરથી તેલના ડબ્બામાં છુપાવેલો દારૂનો જથ્થો…
જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સંપૂર્ણ માન્ય, આધાર-પાન કાર્ડ નહીં: ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, ‘આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં.…
કેનેડામાં લેન્ડ થતા જ પ્લેન પલટી ખાઈ ક્રેશ થયું; રન-વે પર આળોટતું હોય એમ ઢસડાતા આગ લાગી
કેનેડામાં ડેલ્ટા એરલાઈનનું પ્લેન ક્રેશ થઈ એરપોર્ટ પર જ પલટી ખાઈ ગયું હતું. જેના કારણે તે લેન્ડ થતા જ રન-વે પર આળોટતું હોય એમ ઢસડાયું હતું. બાદમાં આ પ્લેનમાં આગ…
રાજકોટની પ્રાઈવેટ હોસ્પિટલની શરમજનક કરતૂત, મહિલા દર્દીઓના પ્રાઈવેટ વીડિયો લીક કર્યા
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક હોસ્પિટલમાં મહિલાઓની સારવાર કરતા પ્રાઈવેટ વીડિયો વાયરલ થયા હતા. જેને લઈને ભારે હોબાળો થયો હતો. ત્યારે હવે એવી…
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત
શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા. આ ઘટના મોડી રાત સુધી રેલવે દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું ન હતું કે આ અકસ્માત…
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન
રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ એક જાહેરાતમાં જણાવ્યું હતું કે વિવિધ કારણોસર ખાલી પડેલી વિવિધ સ્થાનિક અને શહેરી સંસ્થાઓની બેઠકોની પેટાચૂંટણીઓ માટે પણ મતદાન યોજાશે. ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા…
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરનાર લોકો માટે ખુશખબર: હવે નહીં બદલવી પડે ટ્રેન
ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે એક સારા સમાચાર છે. હવે આ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને સેક્ટર-1 અને ગિફ્ટ સિટી માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની…
















