અમદાવાદની રિક્ષાઓને મળ્યો એક ખાસ નંબર, જાણો શું છે આ સ્ટિકરના ફાયદા
અમદાવાદમાં છેલ્લા 4-5 દિવસથી ઓટો રિક્ષા પર એક નંબર જોવા મળી રહ્યો છે. હવે તમને સવાલ થતો હશે કે આ ઓટોરિક્ષા પર શેનો નંબર લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ…
એક દીકરીના લગ્ન માટે મુખ્યમંત્રીએ પોતાનો કાર્યક્રમ બદલી નાંખ્યો, CM ભૂપેન્દ્ર પટેલે પરિવારનો કર્યો સંપર્ક
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લી ઘડીએ જામનગરમાં તેમના જાહેર કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. કારણ કે તે સ્થળે એક છોકરીના લગ્ન થવાના હતા. જામનગરના એક પરિવારે 23 નવેમ્બરે…
અમદાવાદમાં PIએ 19 વર્ષીય યુવતી સાથે અડપલાં કર્યા: લિફ્ટ બંધ થતા જ ખભા પર હાથ મૂક્યો પછી…..
પોલીસ ઈન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઈ ચાવડાએ એપાર્ટમેન્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો…
‘અમુલ’ની હવે ઈઝરાયેલમાં નિકાસ
ગુજરાતની જાણીતી અમૂલ ઇઝરાયેલ જેવી હાઇ સ્ટાન્ડર્ડ બજારમાં પોતાની ડેરી પ્રોડક્ટ્સ મોકલવાની તૈયારી કરી રહી છે. કંપીનીના એમડી જયેન મહેતાએ કહ્યુ કે અનેક પ્રોડક્ટ કેટેગરીને પહેલેથી પસંદ કરવામાં આવી છે…
ગુજરાતમાં ઠંડીનો વધ્યો ચમકારો, 10.5 ડિગ્રી સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર
રાજ્યભરમાં ઉત્તરીય પવનોની અસરના કારણે તાપમાનનો પારો ઝડપથી નીચે ગગડ્યો છે, જેના પગલે ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતના 8 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાતા લોકોએ ગાત્રો થીજવતી…
વારાણસી નિર્માતા રાજામૌલી સામે ફરિયાદ, શું ખરેખર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી?
ઓસ્કાર વિજેતા RRR પછી એસએસ રાજામૌલીનો ગ્લોબટ્રોટર કાર્યક્રમ ફિલ્મ નિર્માતાની આગામી ફિલ્મ માટે સંપૂર્ણ લોન્ચ થવાની અપેક્ષા હતી. આ કાર્યક્રમમાં તેની ફિલ્મનું નામ વારાણસી રાખવામાં આવ્યું હતું, જેમાં ટેકનિકલ ખામીઓ…
અમદાવાદમાં પોલીસ વાને કારને ટક્કર મારી, 10 ફૂટ દૂર ફંગોળાઈ કાર, ડ્રાઈવર પાસેથી મળ્યો ‘નશાનો સામાન’કપ સીરપ
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. 14 નવેમ્બરની રાત્રે SG હાઈ-વે પર MBAના વિદ્યાર્થીએ બે હોમગાર્ડને કારથી ઉડાવ્યા પછી, તેની બીજા જ દિવસે એટલે કે 15…
લાલો બોક્સ ઓફિસ કલેક્શન। અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની
લાલો કૃષ્ણ સદા સહાયતે (Laalo Krishna Sada Sahaayate) જે મુવી લાલો તરીકે ફેમસ મળી છે, તે બધા જ યોગ્ય કારણોસર ધૂમ મચાવી રહી છે. વાજબી અને યોગ્ય અપેક્ષાઓ વચ્ચે રિલીઝ…
વેન્ટિલેટર પર ધર્મેન્દ્રનો ગુપ્ત રીતે વીડિયો બનાવનારા હોસ્પિટલ કર્મચારીની ધરપકડ
આ સમય દિગ્ગજ સુપરસ્ટાર ધર્મેન્દ્ર અને તેમના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ છે. 89 વર્ષીય અભિનેતાની તબિયત બગડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમના મૃત્યુના…
અમદાવાદમાં ઝડપાયું કાચબાની તસ્કરી!
અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ‘ઇન્ડિયન સ્ટાર ટૉર્ટૉઇઝ’ના ગેરકાયદે વેપાર કરતા એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ગુજરાત અને રાજસ્થાનના…
















