ગુજરાતમાં કેજરીવાલે કહ્યું – હર્ષ સંઘવીને સુપર સીએમ અને ભૂપેન્દ્ર પટેલને ડમી CM બનાવી દીધા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત…

ટીકુ તલસાણીયા, માનસી પારેખ, પ્રેમ ગઢવી, જેસલ જાડેજાના ફિલ્મ પ્રમોશન માટે જોખમી સ્ટંટ : ગુનો દાખલ

રાજયમાં છાશવારે જાહેર માર્ગોમાં વિવિધ વાહનો સાથે જોખમી સ્ટંટ કરનારાઓનાં વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ત્યારે અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ `મિસરી’ના પ્રમોશન માટે નીકળેલ સ્ટારકાસ્ટ…

દરજીએ સમયસર બ્લાઉઝ સીવી ના આપતા મહિલા કોર્ટમાં ગઈ, હવે કોર્ટે દરજીને ફટકાર્યો દંડ

લગ્નની મોસમ દરમિયાન લોકો ખરીદી કરે છે અને તેમના કપડાં અગાઉથી સીવવાનું શરૂ કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં દરજી સમયસર કપડાં પહોંચાડી દે છે, પરંતુ ક્યારેક તેઓ સમયસર કપડાં પહોંચાડવામાં નિષ્ફળ…

ગુજરાત પર મોટી આફત! આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ મચાવશે તાંડવ, હવામાન વિભાગનું એલર્ટ

ગુજરાતમાં ફરી એકવાર કુદરતનો કોપ વરસવાનો છે. અરબ સાગરની ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે ગુજરાત પર ફરી એકવાર આફતના વાદળો મંડરાઈ રહ્યા છે. અરબસાગરમાં ડિપ્રેશન બનતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી…

સલમાન ખાનના નિવેદનથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું, બોલિવૂડ અભિનેતાને આતંકવાદી જાહેર કર્યો.

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના નિવેદનથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને તેને આતંકવાદી જાહેર કર્યો છે. તાજેતરમાં સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમમાં સલમાન ખાને બલુચિસ્તાનને એક અલગ દેશ તરીકે ઉલ્લેખ કર્યો હતો, જેનાથી શાહબાઝ…

રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું 22 કરોડમાં ગેરકાયદેસર વેચાણ કરતી ગેંગ ઝડપાઇ

રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું રૂપિયા 22 કરોડમાં ગેરકાયદેસર વેચાણ કરતી ટોળકી ઝડપાઇ છે. ગીરના જંગલમાંથી પેંગોલિનની તસ્કરી કરીને મોટા શહેરોમાં વેચાણ કરતા હતા. શેડયૂલ-1 માં આવતું પ્રાણી દુર્લભ હોવાથી લાખો રૂપિયામાં…

બોપલના ઝેફાયર ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો: 20ની અટકાયત, મોટાભાગના આફ્રિકન વિદ્યાર્થીઓ

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝેફાયર ફાર્મ હાઉસમાં ચાલી રહેલી ગેરકાયદેસર દારૂની પાર્ટી પર ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડીને 20 વ્યક્તિઓની અટકાયત કરી છે. ‘એન્યુઅલ પાર્ટી…

લાભ પાંચમ ક્યારે ઉજવાશે? જાણઓ સાચી તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ

લાભ પાંચમ પર, વ્યવસાયિક લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે, પુસ્તકો અને હિસાબોની ખાસ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા…

ભક્તોએ 10 મિનિટમાં 3000 કિલો પ્રસાદ લૂંટી લીધો, ડાકોર મંદિરની અનોખી પરંપરા

સોશિયલ મીડિયા પર ડાકોર મંદિરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો પ્રસાદ લેવા માટે એકબીજા પર ચઢી રહ્યા છે. આ ખરેખર એક પ્રાચીન પરંપરાના ભાગ રૂપે કરવામાં આવે છે.…

દિવાળી પછી અમદાવાદમાં હવા બની ‘ખતરનાક’, દેશના અન્ય શહેરોમાં શું છે સ્થિતિ?

દિવાળીના તહેવારને લોકોએ ધામધૂમથી ઉજવ્યો હતો. ફટાકડા ફોડીને ઉજવળી કરી હતી. જોકે, સાથે સાથે હવાનું પ્રદૂષણ પણ ખતરનાક લેવલે પહોંચ્યું હતું. અમદાવાદ સહિત દેશના મોટાભાગના શહેરોમાં હવા ઝેરીલી બની હતી.…