ચૈત્ર નવરાત્રી વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું

ચૈત્ર નવરાત્રી દરમિયાન ઉપવાસમાં યોગ્ય આહાર, પાણી, ઊંઘ અને હળવી કસરત વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જોઈએ કે નવરાત્રી દરમિયાન તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ જેથી તમારા…

રેવડી બજારની અનેક દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

અમદાવાદ: શહેરના સૌથી વ્યસ્ત એવા રેવડી બજાર સ્થિત દુકાનોમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના…

ગિરનાર અંબાજી મંદિરમાં વિવાદ: નોન-વેજ પાર્ટી મામલે 11 લોકોને હાંકી કાઢ્યા

જુનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિરના પરિસરમાં માંસાહારી ખોરાક અને દારૂ પીતા પુજારીઓ સામે ગુજરાતના જિલ્લા વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે. આ ઘટના દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

હિસ્ટ્રી રિપીટ, હિસ્ટ્રી ડિફીટ!ઓપનિંગની સમસ્યા અને દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં ટીમ ઇન્ડિયાએ કરી ઈતિહાસ રચના

ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઇતિહાસ રચ્યો છે. ટુર્નામેન્ટ પહેલા ભારતીય ટીમ માટે સૂત્ર સતત હતું: “ઈસ્ટ્રી રિપીટ, હિસ્ટ્રી ડિફીટ” હવે ટીમ ઇન્ડિયાએ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે અને…

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી ચર્ચામાં — અયોધ્યામાં વધુ જમીન ખરીદી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અયોધ્યામાં જમીન ખરીદી છે. રામમંદિરથી 6 કિલોમીટર દુર માઝા તિહુરામાં તેમણે આ જમીન ખરીદી છે. શુક્રવારે અમિતાભ બચ્ચન તરફથી તેનું રજીસ્ટ્રેશન કરાવાયું છે. એક રિયલ એસ્ટેટ કંપનીએ…

હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની હવામાનને લઈ મોટી આગાહી?

ગુજરાત સહિત દેશ આખામાં હોળીકા દહનની શરૂઆત થઈ ગઈ છે. ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન પહેલા પૂજા પાઠ કરવાથી લઇને તેની રાખને…

આવતીકાલથી અનેક ફેરફારો:ખિસ્સાને કરી શકે છે અસર:સિમ,યુપીઆઈ, બેન્ક ખાતાને લઈ થશે બદલાવ

આવતીકાલે 1લી માર્ચથી એલપીજી સિલિન્ડર, પીએનજી, સીએનજી, રેલ્વે ટિકીટ, સિમ બાઈન્ડીંગ, યુપીઆઈ પેમેન્ટમાં બદલાવ થઈ શકે છે. એલપીજી ગેસ સિલિન્ડરઃ હાલ રસોઈગેસમાં ભાવો સ્થિર છે. ગત મહિને 19 કિલોના કોમર્શિયલ…

કીર્તિ પટેલ એક કેસમાંથી જામીન મળ્યા, અન્ય બે કેસમાં ધરપકડ

સોમવારે જૂનાગઢ જિલ્લામાં એક યુટ્યુબર પાસેથી કથિત રીતે ખંડણી લેવાના કેસમાં કીર્તિ પટેલને જામીન આપવામાં આવ્યા હતા. રાજસ્થાનના ઉદયપુરની એક હોટલમાંથી જૂનાગઢ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ આ નિર્ણય લેવામાં…

અમદાવાદનાં વેજલપૂરમાં રો – હાઉસમાં આગ ભભૂકતા પિતા – પૂત્રનું મોત

અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગી છીનવી લીધી છે. વેજલપુર વિસ્તારમાં આવેલા કૃષ્ણ નગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ…

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગની સભ્ય `મેડમ ઝહર’ની પ્રેમી `બોબી કબૂતર’ સાથે ધરપકડ

દિલ્હી પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગની મહિલા ડોન નેહા ઉર્ફે મેડમ જહર અને તેના પ્રેમી બોબી કબૂતરની ધરપકડ કરી છે. નેહા બ્યુટી પાર્લરની આડમાં ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવતી હતી, જ્યારે બોબીએ સિદ્ધુ…