અમદાવાદ પોલીસને જ પોલીસ બની છેતરવાનો પ્રયાસ કરાયો
અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અસલી પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના PSI તરીકે પોતાનો પરિચય આપી અમદાવાદ પોલીસને ખોટી સૂચનાઓ આપનાર…
અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હાઇએલર્ટ, શાળાઓમાં તપાસનો ધમધમાટ
અમદાવાદ શહેરની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં હાઇએલર્ટ જેવી સ્થિતિ છે. બુધવારે સવારે અમદાવાદમાં અગ્રણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.…
તુલસીના પાન તોડતા સમયે દિવસનું ધ્યાન જરૂર રાખો, નહીં તો ભોગવવનું પડશે ભારે નુકસાન
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તેને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણ છે કે લગભગ દરેક ઘરમાં તુલસીની…
અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો, PI એ પગમાં ગોળી મારી
અમદાવાદમાં પોલીસ એક બળાત્કારના સાયકો રેપના આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે. સાયકો રેપના આરોપીનું ક્રાઈમ બ્રાન્ચની ટીમે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેને પગમાં ગોળી મારી છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારીને…
રૂ.30 કરોડના છેતરપિંડીના કેસમાં બોલિવૂડ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની ધરપકડ
રાજસ્થાન પોલીસે રવિવારે 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક વિક્રમ ભટ્ટ (56) સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. આ કેસ રાજસ્થાનમાં નોંધવામાં આવ્યો હતો, જ્યારે ધરપકડ અંધેરી પશ્ચિમના વર્સોવામાં…
રદ્દ થયેલી ફ્લાઇટના મુસાફરોને આ તારીખે મળશે રિફંડ, સરકારનો ઇન્ડિગોને આદેશ
6 ડિસેમ્બરે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને સાંજ સુધીમાં રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે ટિકિટ રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરવાનો…
હવે ઘરે બેઠા જ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ: UIDAI દ્વારા નવી એપ લોન્ચ
આધાર કાર્ડ સંબંધિત સેવાઓમાં લોકો લાંબા સમયથી સરળતા અને ઝડપી પ્રોસેસની માંગ કરી રહ્યા હતા. ખાસ કરીને મોબાઇલ નંબર અપડેટ કરાવવું એ સૌથી મુશ્કેલ પ્રક્રિયાઓમાંની એક ગણાતી હતી, કારણ કે…
ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી, હાઇકોર્ટે ફગાવી દીધી આ અરજી
અમદાવાદના ચર્ચિત ઈસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓ વધુ વધી છે. ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી છે. જેમાં તેના પર લાગેલી ‘સાપરાધ…
ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR કામગીરીની સમયમર્યાદા લંબાવી.
ગુજરાતના મતદારો માટે SIR ફોર્મ ભરવા અંગે એક રાહતના સમાચાર આવ્યા છે. ચૂંટણી પંચે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયાની સમયમર્યાદા એક…
એમ્બ્યુલન્સમાં દારુની હેરાફેરીનો ફર્દાફાશ, દર્દીની સીટ નીચે ચોરખાનામાં 928 બોટલો મળી
શુક્રવારે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો નિષ્ફળ બનાવ્યો છે. છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી…
















