અદાણી ગ્રૂપ શેરમાં 20 ટકા સુધી કડાકો, અમેરિકાના ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપ
અદાણી ગ્રૂપ શેરમાં ગુરુવારે સેલર સર્કિટ લાગતા 10 થી 20 ટકા સુધી કડાકો બોલાયો હતો. શેરબજાર ખુલવાની સાથે જ અદાણી પોર્ટ્સ શેરમાં 10 ટકાની સેલર સર્કિટ લાગતા સેન્સેક્સનો ટોપ લૂઝર…
અલ્લૂ અર્જુનની એક ઝલક માટે બિહારના લોકોએ હદ વટાવી
૧૭ સુપરસ્ટાર રોજ અલ્લૂ અર્જુન અને સુકુમારની પેન- ઈન્ડિયા એક્શન ડ્રામા ફિલ્મ ‘પુષ્પા ૨ : ધ રૂલ’નું ટ્રેલર લોન્ચ થયું હતું. બિહારના પટનાના ગાંધી મેદાનમાં એક લાઈવ ઈવેન્ટ દ્વારા આ…
અમદાવાદમાં સોસાયટીના ૧૪ મા માળેથી ઝડપાયું ડ્રગ્સ
ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, એવો એક પણ દિવસ હોતો નથી કે ડ્રગ્સ પીટીશન ના ઝડપાયું હોય. ત્યારે આ ઘટનામાં વધારો કરતા અમદાવાદમાં વધુ ઘર તેમજ એક…
બે પીઆઈની બેદરકારીએ લીધો બે નિર્દોષ લોકોનો જીવ, ખરા અર્થમાં હત્યારા કોણ? ગુનેગાર કે પોલીસ?
અમદાવાદ શહેર ક્રાઈમ કેપિટલ બનતુ હોય તેવુ સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. દિવાળી પછીનાં છેલ્લા 18 દિવસમાં હત્યાનાં 6 જેટલા બનાવો બની ચુક્યા છે. એટલે કે દર ત્રીજા દિવસે એક…
જાણીતા સંગીતકાર એ આર રહેમાનના 29 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, કરી મોટી જાહેરાત
મુંબઈઃ ઑસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન છૂટાછેડા લેશ. તેની પત્નીએ લગ્નના 29 વર્ષ પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરી…
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, નલિયામાં 15.8 ડિગ્રી તાપમાન, હજી પણ પડશે કડકડતી ઠંડી
ગુજરાતમાં મોટા ભાગની જગ્યાઓ પર ધુમ્મસ છવાયેલું જોવા મળે છે આ સાથે જ હવે ઠંડીનો ચમકારો પણ અનુભવાય છે. રાજ્યમાં 15.8 ડિગ્રી સુધી લઘુતમ તપામાન પહોંચી ગયું છે. ગુજરાતમાં હવે…
કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, પોલીસ પર ઉઠ્યા સવાલ, PI સસ્પેન્ડ
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ્પેશ ઠાકોર નામના યુવકની તલવારના ઘા મારીને બુટલેગરે હત્યા કરી…ફરિયાદ પાછી લેવા અને પોલીસને દારૂની બાતમી આપવા મુદ્દે શનિવારે આરોપી અને મૃતક વચ્ચે ઝઘડો થયો…
નાઈજીરીયામાં PM મોદીને આ બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા.
નાઈજીરીયાએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર એવોર્ડથી સન્માનિત કર્યા છે. પીએમ મોદી આ સન્માન મેળવનાર બીજા વિદેશી…
ડેનમાર્કની વિક્ટોરિયા બની મિસ યૂનિવર્સ 2024, ટૉપ-12માંથી બહાર થઈ ભારતની રિયા સિંઘા
ડેનમાર્કની કન્ટેસ્ટન્ટ વિક્ટોરિયા કેજેરે મિસ યુનિવર્સ 2024નો ખિતાબ જીત્યો છે. ભારત તરફથી આ સ્પર્ધામાં ભાગ લેનારી રિયા સિંઘા ટોપ-12માંથી બહાર થઈ ગઈ હતી. આ સ્પર્ધામાં 125 દેશોમાંથી 130 સ્પર્ધકોએ ભાગ…
કોલ્ડપ્લે કોન્સર્ટ પહેલા અમદાવાદમાં હોટલના ભાવ આસમાને પહોંચ્યા, જાણો એક રાતનું ભાડું
કોલ્ડપ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે, જે તેમના મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર માટે ભારત આવી રહ્યું છે. લોકોમાં આ કોન્સર્ટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ તેની અસર…
















