અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, નવી કિંમતો આ તારીખથી લાગુ થશે.

કેન્દ્ર સરકારે GST સ્લેબમાં કરેલા ફેરફાર બાદ હવે અમૂલે ગ્રાહકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલે તેની 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કંપનીએ ઘી, બટર આઈસ્ક્રીમ,…

નેપાળના નવા PMના પતિએ એક સમયે વિમાનનું અપહરણ કર્યુ હતુ.

નેપાળ હિંસાની વચ્ચે જે એક નામ સૌથી વધારે ચર્ચામાં આવ્યું છે, તે નામ છે સુશીલા કાર્કી… નેપાળના પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીના ગાયબ થયા બાદ સુશીલા કાર્કીનું નામ નેપાળના વચગાળાના…

મહેસાણા નજીક આવેલા ખાતર પ્લાન્ટમાં ભીષણ આગ, 2 કામદારોના મોત; બે ઘાયલ

મહેસાણા જિલ્લામાં ખાતર પ્લાન્ટમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં બે કામદારો દાઝી ગયા. આ અકસ્માતમાં બે અન્ય કામદારો ઘાયલ થયા છે. આ બાબતની માહિતી આપતાં મહેસાણા ગ્રામીણ…

અમદાવાદના પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા, કારથી ટક્કર માર્યાબાદ છરીના ઘા ઝીંક્યા

અમદવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય એવું લાગે છે કારણ કે ગંભીર પ્રકારના ગુનાઓ દિવસને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને જાહેરમાં હત્યા કરવાનો ટ્રેન્ડ ચાલતો હોય એવું લાગી…

અમદાવાદમાં વરસાદી પાણીમાં કરંટ લાગતા સ્કુટર સવાર યુવક-યુવતિના મોતઃ તંત્રની ઘોર બેદરકારી

અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે બે લોકોના વીજકરંટ લાગવાની ઘટના સામે આવી હતી. નારોલ વિસ્તારમાં એક યુવક અને એક યુવતીના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતાં. ફાયરની ટીમની મદદથી બંનેના મૃતદેહ…

ટી 20 વર્લ્ડ કપ ફેબ્રુઆરીથી રમાશે : ફાઈનલ જંગ અમદાવાદમાં રમાવાની શક્યતા

આવતા વર્ષે યોજાનાર 120 વર્લ્ડ કપ 2026 અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ટી-20 ક્રિકેટનો વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે, જેની ફાઈનલ મેચ 8…

14 પાકિસ્તાની આતંકીઓ ભારતમાં ઘુસી ગયા છે : 34 માનવબોમ્બ ગોઠવાયા છે.ગણપતિ વિસર્જન સમયે જ મુંબઈને 400 કિલો વિસ્ફોટકોથી ઉડાવવા ધમકી

મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવ હવે અંતિમ તબકકામાં છે અને આવતીકાલે વિસર્જનનો પણ પ્રારંભ થઈ જશે તો ત્યારબાદ આવતીકાલે તા.6 સપ્ટેમ્બરના રાજયમાં અનેક વિસ્તારોમાં અનંત ચતુરર્દશીની ઉજવણી થનાર છે. ભગવાન વિષ્ણુના એક…

સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના વિધાર્થીના હત્યા કેસમાં હાઇકોર્ટમાં પીટીશન, શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીની શો કોઝ નોટિસ પડકારી

અમદાવાદ : સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના એક વિદ્યાર્થી દ્વારા તેના જૂનિયર સગીરની હત્યાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે કારણ કે સ્કૂલે શહેર જિલ્લા શિક્ષણ અધિકારીના કાર્યાલય (DEO) દ્વારા જારી કરાયેલ…

ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડના સુત્રધાર કાર્તિક પટેલના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવ્યા.

ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં થયેલા કૌભાંડના મુખ્ય આરોપી અને ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલની નિયમિત જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. આ નિર્ણય સામે કાર્તિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં રિટ…

ગણેશ મૂર્તિ પર ઇંડા ફેંકનાર સોશિયલ મીડિયા ‘માફિયા ગેંગ ગ્રુપ’ના એડમીન સહિત 3 પકડાયા.

વડોદરા શહેર પોલીસે રવિવારે મોડી રાત્રે રાજસ્થાનના અજમેરથી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં “માફિયા ગેંગ” નામના કથિત સોશિયલ મીડિયા ગ્રુપના એડમિનનો પણ સમાવેશ થાય છે, જેમણે 26 ઓગસ્ટના…