બચ્ચન પરિવારે મુંબઈમાં કરોડો રુપિયાનું રોકાણ કર્યું, અમિતાભ-અભિષેકે 1-2, નહિ મુંબઈમાં 10 ફ્લેટ ખરીદ્યા

બચ્ચન પરિવાર થોડા સમયથી ચર્ચામાં છે. આ વચ્ચે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પોતાના રિયલ એસ્ટેટના રોકાણને લઈ ચર્ચામાં છે. બચ્ચન પરિવારે મુંબઈમાં એક , બે નહિ પરંતુ…