બાથરૂમમાં આ વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ થશે, ગરીબી અને બીમારી આવશે
વાસ્તુ શાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. કારણ કે જો આપણું ઘર અને કાર્યસ્થળ વાસ્તુ અનુસાર ન બને તો આપણા જીવનમાં ગરીબી આવે છે અને માતા લક્ષ્મીનો વાસ થતો નથી.…
સૂર્યાસ્ત પછી ભૂલથી પણ આ કામ ન કરો, નહીં તો લક્ષ્મી માતા થશે ગુસ્સે, કંગાળી આવશે
હિન્દુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં સુખી જીવન અને સમૃદ્ધિ માટે ચોક્કસ નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી સુખી જીવન મળી શકે છે. ઘરમાં વસ્તુઓની યોગ્ય ગોઠવણી, વૃક્ષો…
શનિની સાડા સાતી કરતાં પણ કઠિન છે શનિદેવની મહાદશા
શનિની મહાદશા શું છે અને તેની શું અસરો હોય છે? જો આ પ્રશ્ર્ન તમારા મનમાં હોય, તો તમે અહીં તમારી મૂંઝવણ દૂર કરી શકો છો. શનિની મહાદશા 19 વર્ષ સુધી…
જાપ માળમાં 108 મણકા કેમ હોય છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહની ખરાબ અસર ઘટાડવા માટે મંત્ર અને રત્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમા માળાનો ઉપયોગ મંત્ર જાપ કરવા માટે થાય છે. તે માળામાં મોતીની સંખ્યા 108 છે…
સત્યનારાયણની પૂજા કરતા પહેલા જાણી લો સાચી વિધિ અને નિયમ, નહીંતર નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજાને વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વ્રત માત્ર ધાર્મિક આસ્થા સાથે જ જોડાયેલ નથી પણ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનાર પણ માનવામાં…
સૂતા સમયે આ 5 વસ્તુઓ તમારા પલંગ પાસે રાખવાનું ટાળો, નહીં તો મા લક્ષ્મી થશે નારાજ
એવું કહેવાય છે કે જીવનમાં બધું જ આપણા કર્મો અનુસાર થાય છે. જો આપણા કર્મો સારા હોય તો જીવનમાં સુખ અને શાંતિ સ્થાયી થાય છે. જોકે વાસ્તુશાસ્ત્રનો પણ આપણા જીવન…
ગુરુ નાનક કેવી રીતે બન્યા શીખોના પહેલા ગુરુ? અહીં જાણો આખો ઈતિહાસ
શીખ ધર્મમાં ગુરુ નાનક જયંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસને પ્રથમ શીખ ગુરુ, ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીનો જન્મ કારતક મહિનાની…
ખાટુ શ્યામ મંદિરમાં પહેલી વાર આવનારા ભક્તોએ આ 5 ખાસ નિયમો યાદ રાખવા જોઈએ
ભગવાન કૃષ્ણને પોતાનું વચન પાળવા બાબા ખાટુ શ્યામે પોતાનું માથું કાપીને માટે આપ્યું હતું, તે કળિયુગના દેવતા છે. ખાટુ શ્યામને ભગવાન કૃષ્ણ તરફથી વરદાન મળ્યું હતું કે તેઓ કળિયુગમાં ભક્તોમાં…
ગિરનાર લીલી પરિક્રમા 2025 ક્યારે શરૂ થશે? ધાર્મિક યાત્રા સાથે એડવેન્ચરનો અનુભવ
ગિરનાર લીલી પરિક્રમાનું ખાસ મહત્વ છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પુનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા છે, જેમા મોટી સંખ્યામાં પરિક્રમા કરવા આવે છે. ગીર જંગલમાંથી પ્રસાર થતા રસ્તા પર…
દિવાળી પર લક્ષ્મી પૂજા કેવી રીતે કરવી? શુભ મુહૂર્ત, પૂજા વિધિ સામગ્રી અને મંત્ર
દિવાળી હિંદુ ધર્મનો મુખ્ય તહેવાર છે. સનાતન પરંપરામાં દિવાળીના તહેવારને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. હિંદુ પંચાગ મુજબ દર વર્ષે આસો અમાસ તિથિ પર ઉજવાય છે. પૌરાણિક…
















