ગુજરાત ATS એ 3 આતંકવાદી ઝડપ્યા, મોટા આતંકી હુમલાની યોજના બનાવી હતી

ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) ને આતંકવાદી પ્રવૃત્તિઓ ડામવાની કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ એ ગાંધીનગર નજીક અડાલજ ખાતેથી ત્રણ શખ્સોની ધએક વર્ષથી ગુજરાત ATSની રડારમાં હતાગુજરાત એટીએસ…

અમદાવાદમાં પાલતુ શ્વાનનો બાળક ઉપર હિંસક હુમલો : શ્વાન માલિક સામે ફરિયાદ : ગુનો દાખલ

અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલી શરણમ એલિગન્સ નામની રહેણાંક સોસાયટીમાં બુધવારે એક પાલતું કૂતરાએ બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર…

આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે છ મહિનાના વચગાળાના જામીન આપ્યા

ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના દોષિત આસારામને છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ નિર્ણય તેમની તબીબી સ્થિતિ અને તબીબી સારવારના અધિકારને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. 86 વર્ષીય આસારામ હૃદય રોગથી…

પીએમ મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરીની સમીક્ષા કરશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ મોટા સમાચાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પીએમ મોદી 15 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 15 નવેમ્બર, 2025 ના…

નારોલમાં ઓન ડ્યૂટી દારૂના નશામાં PSI ઝડપાયા, સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત ધરપકડ

કાયદાનું પાલન કરાવનારી પોલીસ જ જ્યારે જાહેરમાં કાયદાના લીરા ઉડાડે તે અત્યંત શરમજનક ઘટના છે. આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં શહેર ટ્રાફિક વિભાગના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર…

કારતક પૂનમ કે દેવ દિવાળી ક્યારે છે? નોંધી લો સાચી તિથિ, સ્નાન-દાન કરવાનું શુભ મુહૂર્ત અને મહત્વ

હિન્દુ ધર્મમાં કારતક પૂનમ એટલે કે દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાન, દીવા પ્રગટાવવાને શુભ માનવામાં આવે છે. ઉપરાંત આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભ…

અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર

અમદાવાદ પોલીસે ગુરુવારે (30 ઓક્ટોબર) બોપલ રિંગ રોડ પર વકીલ બ્રિજ નજીક વન વર્લ્ડ વેસ્ટમાં સ્થિત મનાના સ્પામાં મસાજ પાર્લરની આડમાં ચાલતા કથિત કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચના…

ગુજરાતમાં કેજરીવાલે કહ્યું – હર્ષ સંઘવીને સુપર સીએમ અને ભૂપેન્દ્ર પટેલને ડમી CM બનાવી દીધા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત…

ટીકુ તલસાણીયા, માનસી પારેખ, પ્રેમ ગઢવી, જેસલ જાડેજાના ફિલ્મ પ્રમોશન માટે જોખમી સ્ટંટ : ગુનો દાખલ

રાજયમાં છાશવારે જાહેર માર્ગોમાં વિવિધ વાહનો સાથે જોખમી સ્ટંટ કરનારાઓનાં વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ત્યારે અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ `મિસરી’ના પ્રમોશન માટે નીકળેલ સ્ટારકાસ્ટ…

દરજીએ સમયસર બ્લાઉઝ સીવી ના આપતા મહિલા કોર્ટમાં ગઈ, હવે કોર્ટે દરજીને ફટકાર્યો દંડ

લગ્નની મોસમ દરમિયાન લોકો ખરીદી કરે છે અને તેમના કપડાં અગાઉથી સીવવાનું શરૂ કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં દરજી સમયસર કપડાં પહોંચાડી દે છે, પરંતુ ક્યારેક તેઓ સમયસર કપડાં પહોંચાડવામાં નિષ્ફળ…