હીરાબા ની તસવીર હાથમાં લઈ રડતો હતો યુવાન, PM મોદીએ તાત્કાલિક તેની ઈચ્છા પૂર્ણ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. સુરતમાં પીએમ મોદીએ એક રેલીને સંબોધિત કરી હતી અને એક રોજ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન એક અદ્ભુત દ્રશ્ય જોવા…

જલારામ બાપા વિશે એલફેલ બોલનારા સાધુએ વીરપુર જઈ માફી માંગી

સ્વામીનારાયણ સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ જલારામબાપા વિશે ટિપ્પણીનો મામલે આખરે સ્વામીનારાયણ સંત ઝૂક્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામબાપા વિશે ટિપ્પણી બાદ લોહાણા સમાજમાં આક્રોશ ફેલાયો હતો. સ્વામીએ વીડિયોથી માફી…

અમદાવાદમાં બનશે 2000 બેડની નવી હોસ્પિટલ, એક જ જગ્યાએ મળશે તમામ સુવિધા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો આ હોસ્પિટલમાં વિવિધ સારવાર માટે આવે છે. દરમિયાન રાજ્ય સરકાર…

ભારતે લઈ લીધો 2023 વર્લ્ડ કપનો બદલો, કાંગારૂ ટીમને બહાર ફેંકી ફાઈનલમાં કરી એન્ટ્રી

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચ રમાઈ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો બદલો પૂરો કર્યો છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા…

દાખલા કઢાવવા ₹1800 માંગ્યાનો વીડિયો વાઈરલ, બનાવ કમ્પાઉન્ડમાં બન્યો હોવાની કલેકટરની પુષ્ટિ

આણંદ કલેક્ટર કચેરીમાં લાંચનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા વચેટિયાએ દાખલો કઢાવવા માટે અરજદાર પાસે ₹૧૮૦૦ની લાંચની માગણી કરી હતી. અરજદારે આ સમગ્ર ઘટનાનો વીડિયો તેના મોબાઈલમાં…

કાલુપુર રેલ્વે સ્ટેશનમાં હશે ગુજરાતની સંસ્કૃતિ અને વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશનનો લુક

અમદાવાદનું સૌથી જૂનું રેલ્વે સ્ટેશન, કાલુપુર રેલ્વે સ્ટેશનની સંપૂર્ણપણે કાયાપલટ થવા જઈ રહી છે. અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કાર્ય ઝડપી ગતિએ પૂર્ણ થઈ રહ્યું છે. આ રેલ્વે સ્ટેશનને વિશ્વ…

હાર્દિક પટેલ પર લાગેલા દેશદ્રોહના કેસ ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચી લીધા

ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન દાખલ કરાયેલા રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચવા માટે 7 ફેબ્રુઆરીએ કોર્ટમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી.હવે આ દરખાસ્તને કોર્ટ દ્વારા મંજુરી આપવામાં આવી છે,…

અમદાવાદના સ્થાપના દિવસે જ નગરદેવી ભ્રદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા

અમદાવાદમાં બુધવારે 614 વર્ષ બાદ માતા ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા અમદાવાદ શહેરના સ્થાપના દિવસે નિકાળવામાં આવી હતી. મંદિરના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાનીએ આ અવસરે જણાવ્યું…

બોલિવૂડ સ્ટાર્સે મહાકુંભમાં ડૂબકી લગાવી, કેટરિના કૈફ સાસુ સાથે પહોંચી

પ્રયાગરાજ મહાકુંભ (Mahakumbh) માં સામાન્ય ભક્તો સાથે બોલિવૂડ સ્ટાર્સનું આગમન ચાલુ છે. સોમવારે, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay kumar), તેની પત્ની ટ્વિન્કલ ખન્ના આ ઉપરાંત કેટરિના કૈફ(Katrina Kaif) અને રવિના…

એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો મોટો ખુલાસો

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની છે. જોકે, હુમલો થયો તે સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર…