પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે સાજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરવાના…
ગુજરાત ATS એ કચ્છમાંથી પાકિસ્તાને ગુપ્ત માહિતી પહોંચાડતા જાસૂસની કરી ધરપકડ
પાકિસ્તાન માટે જાસૂસી કરતી હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલહોત્રા બાદ હવે ગુજરાતમાંથી પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતા બાતમીદારને ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ જાસૂસ ગોહિલ માત્ર થોડા રૂપિયામાં…
દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો!
ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલા રતનમહલ અભયારણ્યના ખાલી વિસ્તારોમાં એક રોયલ બંગાળ વાઘ વારંવાર જોવા મળે છે, જેના કારણે વન્યજીવ ઉત્સાહીઓ અને વન અધિકારીઓમાં રસ જાગ્યો છે. અધિકારીઓ કહે છે કે…
ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલ પૂર્વી ટાવરના નવમા માળે ભીષણ આગની ઘાટ
અમદાવાદ ફરી એકવાર આગની ઘટના બની છે. વિગતો મુજબ ગુરુકુળ રોડ વિસ્તારમાં ભીષણ આગ લાગ્યાના સમાચાર સામે આવતા ફાયર વિભાગ દોડતું થયું છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલ…
નિકોલ વિસ્તારમાં ચાલતા “બ્લ્યુ ઓશીયન સ્પા”માં દેહવેપારનો પર્દાફાશ કરતી A.H.T.U ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર
અમદાવાદ (Ahmedabad) શહેરમાં અનેક જગ્યાએ સ્પા ચાલે છે. પરંતુ કેટલીક જગ્યાએ સ્પાનાં (Spa) નામે ગેરકાયદેસર દેહ વેપારનો (Prostitution) ધંધો પણ ચાલે છે.મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધા સામે અગાઉ મોટા…
અમેરિકાના રાષ્ટ્રપતિનો દાવો, ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા
ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ યુદ્ધવિરામ પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યું છે. ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ…
ભારત-પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ તંગ બનતા કચ્છના ભુજ, નખત્રાણા અને નલિયામાં બ્લેક આઉટ
પાકિસ્તાન તરફથી જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના બાડમેર અને અમૃતસરમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે, ભારતના સુદર્શન ચક્ર એટલે કે S-400 સિસ્ટમે ઘણી પાકિસ્તાની મિસાઇલોનો નાશ કર્યો છે. હાલમાં…
ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં બ્લેક આઉટ, રાજ્યમાં અલગ-અલગ સમયે અંધારપટ છવાયું
ઓપરેશન સિંદૂર પછી બુધવારે રાત્રે 8 વાગ્યે દેશભરમાં બ્લેકઆઉટ શરૂ થયું. ગુજરાતમાં રાત્રે 7:30 થી લઈને 9:00 વાગ્યા સુધીમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં બ્લેક આઉટ કરાયું હતું. આ દરમિયાન 7:30 થી…
આજે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, રિઝલ્ટ જોવા સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને ધો-12 ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આજે 5 મે 2025, સોમવારે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું…
પહેલગામ હુમલા બાદ ગુજરાતના 21 ટાપુઓ પર પ્રતિબંધ, પરવાનગી વિના પ્રવેશ નહીં
ગુજરાતમાં દેશનો સૌથી મોટો દરિયાકાંઠો વિસ્તાર છે. આ ઉપરાંત ઘણી વખત દુશ્મન દેશો તેમની યોજનાઓને અમલમાં મૂકવા માટે દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરે છે. આવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ દરિયાઈ સુરક્ષા…















