દુર્લભ સંયોગમાં થઇ રહી છે મહા કુંભની શરૂઆત, સ્નાન કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, જાણો કુંભના પહેલા દિવસે શું છે ખાસ

હિંદુ ધર્મમાં મહાકુંભનું ઘણું મહત્વ છે. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ 2025માં 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં 45 દિવસ સુધી ચાલશે…

જામનગર રિફાઈનરીને 25 વર્ષ પૂરા; આકાશ અંબાણીની જાહેરાત, નવા આઇટી યુગમાં જામનગર બનશે વિશ્વ લીડર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ગુજરાત સ્થિત જામનગર રિફાઇનરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આકાશ અંબાણીએ જામગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.…

અમદાવાદ ફ્લાવર શો 2025 આ વર્ષે શું નવું છે? જોવા જાવ તો આ માહિતી જાણવી જરૂરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’ આવતીકાલે તારીખ 3 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. અમદાવાદ ફ્લાવર શો તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાશે.…

અમદાવાદના બોપલ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં આજે ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી…

અમદાવાદમાં આવતીકાલથી ફલાવર શો અને ટ્રી સેન્સસનો આરંભ થશે, જાણો ટિકિટ અને સમય

ફ્લાવરશોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરુપમાં આપી શકે એ માટે કયુઆર કોડ સિસ્ટમ રાખવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફલાવર શો- 3/1/25 ના રોજ જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં…

નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, 2024ને આપી વિદાય

વર્ષ 2024ને અલવિદા કહી દેવામાં આવ્યું છે અને નવા વર્ષ 2025ના વધામણા થઈ ગયા છે. ગુજરાતીઓએ હર્ષોલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. રાજ્યભરમાં અનેક ક્લબો, પાર્ટીપ્લોટોમાં ડીજેનું આયોજન કર્યું…