ગુજરાતમાં કોરોનાના 108 કેસ નોંધાયા, દેશમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના મોત

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલમાં ભારતમાં કોવિડ-19 ના કેસોની સંખ્યા 4000 ને વટાવી ગઈ છે. જોકે આરોગ્ય વિભાગ તેને ચિંતાનો વિષય માનતું નથી અને લોકોને સ્વચ્છતા જાળવવા…

અમદાવાદમાં 3 વર્ષ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં…

પોલીસકર્મીની દાદાગીરીનો Video વાઇરલ, દંડા વડે શખ્સ પર તૂટી પડ્યા!

અમદાવાદમાં (Ahmedabad) ‘રક્ષક જ ભક્ષક’ બન્યા હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ વાઇરલ વીડિયો દીવાન બલ્લુભાઈ રોડ (Diwan Ballubhai Road) પર હીરાભાઈ માર્કેટ પાસે બનેલી…

અમદાવાદના દિલ્લી દરવાજા પાસેથી જૂથ અથડામણ, કતલખાને લઈ જતા પશુઓનો કરાયો બચાવ

ગુજરાતમાં અનેક વાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાને લઈ જતા…

અમદાવાદ શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસ નો દરોડો

શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર સરખેજ પોલીસે ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડીને પ્રતિબંધિત નિકોટીનના ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ખાસ ગ્રાહકોને હુક્કાબારમાં બોલાવીને તેમને નિકોટીનનો હુકકો આપવામાં આવતો…

ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં જન બળથી જીતવું જોઈએ : ગાંધીનગરમાં પીએમ મોદી

પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં સભાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…

પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે સાજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરવાના…

ગુજરાત ATS એ કચ્છમાંથી પાકિસ્તાને ગુપ્ત માહિતી પહોંચાડતા જાસૂસની કરી ધરપકડ

પાકિસ્તાન માટે જાસૂસી કરતી હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલહોત્રા બાદ હવે ગુજરાતમાંથી પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતા બાતમીદારને ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ જાસૂસ ગોહિલ માત્ર થોડા રૂપિયામાં…

દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો!

ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલા રતનમહલ અભયારણ્યના ખાલી વિસ્તારોમાં એક રોયલ બંગાળ વાઘ વારંવાર જોવા મળે છે, જેના કારણે વન્યજીવ ઉત્સાહીઓ અને વન અધિકારીઓમાં રસ જાગ્યો છે. અધિકારીઓ કહે છે કે…

ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલ પૂર્વી ટાવરના નવમા માળે ભીષણ આગની ઘાટ

અમદાવાદ ફરી એકવાર આગની ઘટના બની છે. વિગતો મુજબ ગુરુકુળ રોડ વિસ્તારમાં ભીષણ આગ લાગ્યાના સમાચાર સામે આવતા ફાયર વિભાગ દોડતું થયું છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલ…