ગુજરાત સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’, ભ્રષ્ટ અને ગેરરીતિ આચરતા અધિકારીઓને કરી દીધા ઘરભેગા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં એક ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લઈ અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરી રહ્યાં છે.આ મિશનનું નામ ઓપરેશન ગંગાજળ આપવામાં આવ્યું છે.રાજ્યની…
દુનિયાની કોઈ તાકાત 370 કલમને વાપસી નહીં કરાવી શકે, મહારાષ્ટ્રના ધુલેમાં પીએમ મોદીની ગર્જના
PM નરેન્દ્ર મોદીએ ધુળેમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. અહીં તેમણે મહાવિકાસ આઘાડી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોની રાજનીતિનો આધાર માત્ર લૂંટ છે. મહાવિકાસ આઘાડીના વાહનમાં…
શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, આરોપીને પોલીસે રાયપુરથી પકડ્યો
મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો, ત્યારબાદ પોલીસે આ નંબર ટ્રેસ કર્યો હતો અને તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની એક ટીમ તરત જ રાયપુર જવા રવાના…
સિંધુ ભવન રોડ પર ધ ઓઝોન સ્પાના નામે દેહવેપારનો ધંધો
અમદાવાદમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ ઉપર આવેલા ધ ઓઝોન સ્પામાં એલસીબી ઝોન 7 સ્ક્વોડની ટીમ દ્વારા ડમી ગ્રાહક…
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ, કયા મુદ્દા પર મળી જીત?
ગઈ વખતની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર પછી ટ્રમ્પ સમર્થકોએ કૅપિટલ હિલ વિસ્તારમાં તોફાનો કર્યાં હતાં જેની ડેમૉક્રેટિક પાર્ટીએ ટીકા કરી હતી.ઉત્તર અમેરિકાના બીબીસી સંવાદદાતા ઍન્થની ઝર્ચર અનુસાર મોટા ભાગના સરવે…
હાર્ટ એટેકના 2 કલાક પહેલા શરીર આપે છે આ સંકેત, શરીરમાં આવું થાય તો તુરંત પહોંચી જજો ડોક્ટર પાસે
આજના સમયમાં હાર્ટ એટેક કોઈપણ ઉંમરના વ્યક્તિને આવી શકે છે. હાર્ટ એટેક મેડિકલ ઈમરજન્સી છે જેમાં હૃદયમાં બ્લડ ફ્લો અટકી જાય છે. હાર્ટ એટેક આવે ત્યારે સામાન્ય રીતે દર્દીને છાતીમાં…
આણંદના વાસદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો નિર્માણાધિન પુલ ધરાશાયી, 1 શ્રમિકનું મોત, 2 સારવાર હેઠળ
આણંદના વાસદમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં નિર્માણાધીન પુલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતમાં કાટમાળ નીચે દબાઈ જવાથી અત્યાર સુધીમાં…
ગુજરાતમાં બૂટલેગરો બેફામ, દારૂ ભરેલી કાર પકડવા જતા અકસ્માતમાં PSI મોતને ભેટ્યા.
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ રાજ્યમાં દારુ ઘૂસાડવા માટે બુટલેગરો પાછી પાની કરતા નથી. રાજ્યમાં અવારનવાર દારુ ઘૂસાડવાની અને દારુ ભરેલી ગાડીઓ પોલીસ પકડમાં આવવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી…
આજે લાભ પાંચમ પર કરો આ રીતે પૂજા, નફો થઈ જશે ડબલ; જાણો વિધિ, મુહૂર્ત અને મહત્વ
લાભ પંચમ એક ખૂબ જ મહત્વનો તહેવાર છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ આજે એટલે કે 6 નવેમ્બર, 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. ગુજરાતના…
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, ગાંધીનગરમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન, ક્યાં કેટલું નોંધાયું
ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાન ઘટી રહ્યું છે અને શિયાળાની શરુઆત થઈ રહી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે સરકી ગયું છે. ગાંધીનગરમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.…
















