CG રોડ અને સિંધુ ભવન રોડ આ તારીખે બંધ, જાણો કયા વૈકલ્પિક રૂટનો કરી શકશો ઉપયોગ

નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ શહેરમાં ભીડ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ ટ્રાફિક ડાયવર્ઝન અને નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી…

અમદાવાદઃ ફ્લાવર શો જોવા ચૂકવવા પડશે વધુ રૂપિયા, જુઓ ટિકિટના નવા ભાવ

અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તેની ટિકિટના દરની જાહેરાત કરવામાં આવી છે. ફ્લાવર શોની ટિકિટના…

ક્રિસમસ-નવા વર્ષે ‘ગ્રીન ફટાકડા’ જ ફોડી શકાશે: 35 મીનીટની મર્યાદા: જાહેર રસ્તા પર મનાઈ

નાતાલ પર્વ એ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણીનો વાર્ષિક તહેવાર જે 25મી ડિસેમ્બરનાં રોજ વિશ્વભરમાં ઉજવાઈ છે. આગામી ગુરુવારે 25મી ડિસેમ્બરે ગુજરાત રાજયભરના શહેરો- ગ્રામ્ય વિસ્તારોમાં થનાર ઉજવણી દરમિયાન રાત્રીના…

અમદાવાદ: પાલડીમાં રસ્તા વચ્ચે મહિલાને લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

અમદાવાદ શહેરની પ્રજા જે પોલીસ પાસે રક્ષણની આશા રાખે છે, તે જ પોલીસ હવે પ્રજા પર દાદાગીરી પર ઉતરી આવી હોય તેવો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પાલડી…

અમદાવાદ પોલીસને જ પોલીસ બની છેતરવાનો પ્રયાસ કરાયો

અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અસલી પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના PSI તરીકે પોતાનો પરિચય આપી અમદાવાદ પોલીસને ખોટી સૂચનાઓ આપનાર…

અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હાઇએલર્ટ, શાળાઓમાં તપાસનો ધમધમાટ

અમદાવાદ શહેરની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં હાઇએલર્ટ જેવી સ્થિતિ છે. બુધવારે સવારે અમદાવાદમાં અગ્રણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.…

તુલસીના પાન તોડતા સમયે દિવસનું ધ્યાન જરૂર રાખો, નહીં તો ભોગવવનું પડશે ભારે નુકસાન

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તેને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણ છે કે લગભગ દરેક ઘરમાં તુલસીની…

અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો, PI એ પગમાં ગોળી મારી

અમદાવાદમાં પોલીસ એક બળાત્કારના સાયકો રેપના આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે. સાયકો રેપના આરોપીનું ક્રાઈમ બ્રાન્ચની ટીમે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેને પગમાં ગોળી મારી છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારીને…

રૂ.30 કરોડના છેતરપિંડીના કેસમાં બોલિવૂડ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની ધરપકડ

રાજસ્થાન પોલીસે રવિવારે 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક વિક્રમ ભટ્ટ (56) સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. આ કેસ રાજસ્થાનમાં નોંધવામાં આવ્યો હતો, જ્યારે ધરપકડ અંધેરી પશ્ચિમના વર્સોવામાં…

રદ્દ થયેલી ફ્લાઇટના મુસાફરોને આ તારીખે મળશે રિફંડ, સરકારનો ઇન્ડિગોને આદેશ

6 ડિસેમ્બરે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને સાંજ સુધીમાં રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે ટિકિટ રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરવાનો…