ચૂંટણી રિઝલ્ટનો આવી ગયો છે સમય, આજે આવશે મહારાષ્ટ્ર-ઝારખંડ અને પેટાચૂંટણીના પરિણામો
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે 15 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો અને 2 લોકસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મતગણતરી માટેની…
અમદાવાદના ગોતા વિસ્તારમાં ભવ્ય લોટસ પાર્ક બનાવાશે, જ્યાં એક જગ્યાએ ભારતના તમામ ફુલો નિહાળી શકાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદીઓ માટે શહેરમાં નવું નજરાણું આવી રહ્યું છે. શહેરમાં 80 કરોડના ખર્ચે ભવ્ય લોટસ પાર્ક આવી રહ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ભવ્ય લોટસ પાર્ક બનવાનો…
અદાણી ગ્રૂપ શેરમાં 20 ટકા સુધી કડાકો, અમેરિકાના ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપ
અદાણી ગ્રૂપ શેરમાં ગુરુવારે સેલર સર્કિટ લાગતા 10 થી 20 ટકા સુધી કડાકો બોલાયો હતો. શેરબજાર ખુલવાની સાથે જ અદાણી પોર્ટ્સ શેરમાં 10 ટકાની સેલર સર્કિટ લાગતા સેન્સેક્સનો ટોપ લૂઝર…
અમદાવાદમાં સોસાયટીના ૧૪ મા માળેથી ઝડપાયું ડ્રગ્સ
ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, એવો એક પણ દિવસ હોતો નથી કે ડ્રગ્સ પીટીશન ના ઝડપાયું હોય. ત્યારે આ ઘટનામાં વધારો કરતા અમદાવાદમાં વધુ ઘર તેમજ એક…
બે પીઆઈની બેદરકારીએ લીધો બે નિર્દોષ લોકોનો જીવ, ખરા અર્થમાં હત્યારા કોણ? ગુનેગાર કે પોલીસ?
અમદાવાદ શહેર ક્રાઈમ કેપિટલ બનતુ હોય તેવુ સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. દિવાળી પછીનાં છેલ્લા 18 દિવસમાં હત્યાનાં 6 જેટલા બનાવો બની ચુક્યા છે. એટલે કે દર ત્રીજા દિવસે એક…
કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, પોલીસ પર ઉઠ્યા સવાલ, PI સસ્પેન્ડ
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ્પેશ ઠાકોર નામના યુવકની તલવારના ઘા મારીને બુટલેગરે હત્યા કરી…ફરિયાદ પાછી લેવા અને પોલીસને દારૂની બાતમી આપવા મુદ્દે શનિવારે આરોપી અને મૃતક વચ્ચે ઝઘડો થયો…
નાઈજીરીયામાં PM મોદીને આ બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા.
નાઈજીરીયાએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર એવોર્ડથી સન્માનિત કર્યા છે. પીએમ મોદી આ સન્માન મેળવનાર બીજા વિદેશી…
દેવ દિવાળીની રાત્રે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી ગયા
દેવ દિવાળીની રાત્રે 10:16 વાગ્યાની આસપાસ ઉત્તર ગુજરાતની ધરતી ભૂકંપની ધ્રુજી ઉઠી હતી. જે બાદ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ત્યાં જ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો…
ગુજરાત પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર : નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં
પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પહેલાં 25 નવેમ્બરના દિવસે…
CM ભૂપેન્દ્ર પટેલ અને સ્વાસ્થ્ય મંત્રીની બેઠકમાં મોટો નિર્ણય, ખ્યાતિ હોસ્પિટલ મામલે રાજ્ય સરકાર બનશે ફરિયાદી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ રાજ્ય સરકાર સતત બેઠકો કરી રહી છે. ત્યાં જ ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતને લઈ મોટી ખબર સામે આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ…
















