અમદાવાદઃપોલીસે સિંધુભવન રોડ પર 2, કરોડની કાર કરી ડિટેઈન

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસની કાર્યવાહી સતત યથાવત છે,અમદાવાદમાં છેલ્લા ૫, દિવસથી પોલીસનું કોમ્બિંગ સતત ચાલી રહ્યું છે,જેમાં અલગ-અલગ ૧૨૨૮ આરોપીઓને ઘરે તપાસ કરવામાં આવી છે બીજી તરફ ૩૪૯…

પુષ્પા-શ્રીવલ્લી વચ્ચે જોવા મળી જબરદસ્ત કેમેસ્ટ્રી

અલ્લુ અર્જુનના ફેન્સ ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ થોડાં જ દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા મેકર્સે એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં…

ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, ૩ લોકોનાં મૃત્યુ

ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે. ફેંગલ તમિલનાડુ-પુડ્ડુચેરીના કાંઠે વિસ્તારે ટકરાયું છે. વાવાઝોડાના કારણે 90 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે. હાલ વાવાઝોડાના કારણે પુડ્ડુચેરી, તમિલનાડુમાં ભારે વરસાદ પડી…

બંધ રૂમમાં મસાજ નહીં કરાવી શકાય સીઆઈડી ક્રાઈમના ગુજરાત સરકારને સૂચનો

અન્ય રાજ્ય અને વિદેશથી ગુજરાતમાં આવતી ઘણી મહિલાઓ રાજ્યમાં આવેલાં સ્પા અને મસાજ સેન્ટરમાં પણ કામ કરે છે. આવાં સ્પા સેન્ટર્સ નોંધાયેલાં નહીં હીવાના કારણે આર્થિક, સામાજિક રીતે પછાત મહિલાઓ,…

EDએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા

પોર્નોગ્રાફી નેટવર્ક મામલે ઈડીએ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાના ઘરે દરોડા પાડ્યા છે. ઈડીએ માત્ર રાજ કુંદ્રાના ઘર પર જ નહિ પરંતુ તેની ઓફિસ પર પણ…

ડિજિટલ એરેસ્ટથી 1.15 કરોડ પડાવતી યસ બેન્ક ના ડે.મેનેજર સહિત 3 કર્મીઓની ગેંગ ઝડપાઈ

સામાન્ય નાગરિકોને દિલ્હી પોલીસ, CBI જેવી બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરી તેઓના નામના આધારકાર્ડનો ઉપયોગ કરીને એક પાર્સલ મોકલવામાં આવતું, તેમાંથી બેંક ATM, પાસપોર્ટ, MD ડ્રગ મળ્યું છે તેમ…

6000 કરોડનું સ્કેમ : ગુજરાતમાં 7 જગ્યાએ BZ Group પર CID ક્રાઈમના દરોડા, મુખ્ય આરોપીંના સીએમ-સીઆર સાથે ફોટો

ગુજરાતમાં રોકાણ સામે ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી 6000 કરોડનું સ્કેમ કરનારા BZ Group પર CID ક્રાઈમે ગુજરાતમાં 7 જગ્યાએ દરોડા પાડયા છે. મળતી માહિતી મુજબ 7 જગ્યાએ BZ Groupના…

ગુજરાતમાં નકલીનો ધમધમાટ, ગેરકાયદેસર રીતે ચાલતી દસ હજારથી વધુ લેબોરેટરીઓ

ગુજરાતમાં દસ હજાર જેટલી ગેરકાયદેસર લેબ ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે. ખરેખર તો માત્ર MD પેથોલોજિસ્ટ જ લેબ ચલાવી શકે છે, પરંતુ જેઓ ૧૦-૧૨ પાસ છે અને મેડિકલ…

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ તોડ્યું મૌન, રિલેશનશિપ સ્ટેટસ અંગે કર્યો ખુલાસો

ગ્લેમરસ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું છે. થોડા સમય પહેલા સિંઘમ અગેઈનના પ્રમોશન દરમિયાન અર્જુન કપૂરે સ્પષ્ટ કર્યું હતું કે તે સિંગલ છે. પરંતુ…

અમદાવાદ શહેરમાં વાળીનાથ ચોક BRTS સ્ટેન્ડમાં પૂંઠા ભરેલી પીકઅપ ગાડીમાં આગ

અમદાવાદના વાળીનાથ ચોક BRTS સ્ટેન્ડ નજીક આગથી મચી અફરાતફરી. BRTS સ્ટેન્ડ નજીક પૂંઠા ભરેલી પીકઅપ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ…