કોંગ્રેસ આગળ આખરે કેવી રીતે ઝૂકી ગયા ઉદ્ધવ ઠાકરે? લોકસભામાં વધુ સીટો પર લડ્યા પણ હવે કરી આ સમજૂતિ!

રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ 105 બેઠકો પરથી પોતાના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતારશે. જ્યારે ઉદ્ધવ સેનાને 96થી 100 સુધીની સીટો મળી શકે છે. એનસીપી-શરદ પવારને 85ની આસપાસ બેઠક મળી શકે છે. મહારાષ્ટ્રમાં…