સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લીલાવતી હોસ્પિટલમાં…
ઉત્તરાયણના પવનની આગાહી, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આ આગાહી પતંગ રસિકો માટે મકરસક્રાંતિના દિવસે પવનની સ્પીડ ગુજરાતમાં અનુકૂળ રહેશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, મકરસક્રાંતિના દિવસે પવનની સ્પીડ ગુજરાતમાં અનુકૂળ રહેશે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખું રહેશે. આ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં હવામાનમાં પલટો આવે તેવી કોઇ શક્યતા…
અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું મોત, 49 સેકન્ડમાં માસુમ ઢળી પડી.
અમદાવાદના થલતેજમાં આવેલ ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી 8 વર્ષની ગાર્ગી રાણપરા નામની બાળકીનું મોત થયું છે. સવારે 8 વાગ્યે સીડી ચઢ્યા બાદ છાતીમાં દુખાવો થયો અને તે લોબીની ચેર પર…
અમદાવાદ પતંગ મહોત્સવમાં 47 દેશોના પતંગબાજો ભાગ લેશે
ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ- 2025માં 47 દેશોમાંથી ઓછામાં ઓછા 143 પતંગબાજો અને દેશના 11 રાજ્યોમાંથી 52 પતંગબાજો ભાગ લેશે.આ ફેસ્ટિવલનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 11 થી 14 જાન્યુઆરી દરમિયાન કરવામાં…
HMPV વાયરસને લઈ ગુજરાત સરકારની એડવાઈઝરી, જાણો બચવા શું કરવું?
હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે એચએમપીવીએ ભારતમાં દસ્તક આપી છે. ગુજરાતના અમદાવાદમાં પણ આ વાયરસનો એક કેસ સામે આવ્યો છે. જે બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. આ મામલે ગુજરાત સરકાર…
જામનગર રિફાઈનરીને 25 વર્ષ પૂરા; આકાશ અંબાણીની જાહેરાત, નવા આઇટી યુગમાં જામનગર બનશે વિશ્વ લીડર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ગુજરાત સ્થિત જામનગર રિફાઇનરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આકાશ અંબાણીએ જામગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.…
અમદાવાદ ફ્લાવર શો 2025 આ વર્ષે શું નવું છે? જોવા જાવ તો આ માહિતી જાણવી જરૂરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’ આવતીકાલે તારીખ 3 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. અમદાવાદ ફ્લાવર શો તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાશે.…
અમદાવાદના બોપલ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં આજે ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી…
અમદાવાદમાં આવતીકાલથી ફલાવર શો અને ટ્રી સેન્સસનો આરંભ થશે, જાણો ટિકિટ અને સમય
ફ્લાવરશોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરુપમાં આપી શકે એ માટે કયુઆર કોડ સિસ્ટમ રાખવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફલાવર શો- 3/1/25 ના રોજ જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં…
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, 2024ને આપી વિદાય
વર્ષ 2024ને અલવિદા કહી દેવામાં આવ્યું છે અને નવા વર્ષ 2025ના વધામણા થઈ ગયા છે. ગુજરાતીઓએ હર્ષોલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. રાજ્યભરમાં અનેક ક્લબો, પાર્ટીપ્લોટોમાં ડીજેનું આયોજન કર્યું…














