IND-W vs NZ-W: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની હાર, ન્યૂઝીલેન્ડની મહિલા ટીમની દમદાર વાપસી

ભારતની મહિલા ટીમ અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની બીજી મેચમાં કીવી ટીમે જોરદાર વાપસી કરી અને આ મેચ જીતી લીધી હતી.…