અમદાવાદમાં પોલીસ વાને કારને ટક્કર મારી, 10 ફૂટ દૂર ફંગોળાઈ કાર, ડ્રાઈવર પાસેથી મળ્યો ‘નશાનો સામાન’કપ સીરપ

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. 14 નવેમ્બરની રાત્રે SG હાઈ-વે પર MBAના વિદ્યાર્થીએ બે હોમગાર્ડને કારથી ઉડાવ્યા પછી, તેની બીજા જ દિવસે એટલે કે 15…

લાલો બોક્સ ઓફિસ કલેક્શન। અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની

લાલો કૃષ્ણ સદા સહાયતે (Laalo Krishna Sada Sahaayate) જે મુવી લાલો તરીકે ફેમસ મળી છે, તે બધા જ યોગ્ય કારણોસર ધૂમ મચાવી રહી છે. વાજબી અને યોગ્ય અપેક્ષાઓ વચ્ચે રિલીઝ…

વેન્ટિલેટર પર ધર્મેન્દ્રનો ગુપ્ત રીતે વીડિયો બનાવનારા હોસ્પિટલ કર્મચારીની ધરપકડ

આ સમય દિગ્ગજ સુપરસ્ટાર ધર્મેન્દ્ર અને તેમના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ છે. 89 વર્ષીય અભિનેતાની તબિયત બગડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમના મૃત્યુના…

અમદાવાદમાં ઝડપાયું કાચબાની તસ્કરી!

અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ‘ઇન્ડિયન સ્ટાર ટૉર્ટૉઇઝ’ના ગેરકાયદે વેપાર કરતા એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ગુજરાત અને રાજસ્થાનના…

નવસારીમાં પોલીસ અને ‘ગેંગસ્ટરો’ વચ્ચે ગોળીબાર

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં કથિત ગુંડાઓ અને ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) વચ્ચે ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિને ગોળી વાગવાથી ઈજા થઈ હતી. આરોપીઓ અને પોલીસ વચ્ચે બે-બે રાઉન્ડ…

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ, 8 લોકોના મોત, 24 ઇજાગ્રસ્ત

દિલ્હીના લાલ કિલ્લા નજીક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 24 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ભારે ભીડ…

ખંડણીખોર કીર્તિ પટેલની ‘પાસા’ હેઠળ ધરપકડ, વડોદરા જેલમાં ધકેલાઈ

સોશિયલ મીડિયા પોતાના વિવાદાસ્પદ નિવેદનો, બેફામ વાણી વિલાસ, અભદ્ર હરકતો દ્વારા સતત ચર્ચામાં રહેતી અને ખંડણીખોરી તથા હનીટ્રેપના ગુનાઓમાં નામચીન કીર્તિ પટેલ સામે સુરતની કાપોદ્રા પોલીસે કાયદાનો કોરડો વિંઝ્યો છે.…

ગુજરાત ATS એ 3 આતંકવાદી ઝડપ્યા, મોટા આતંકી હુમલાની યોજના બનાવી હતી

ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) ને આતંકવાદી પ્રવૃત્તિઓ ડામવાની કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ એ ગાંધીનગર નજીક અડાલજ ખાતેથી ત્રણ શખ્સોની ધએક વર્ષથી ગુજરાત ATSની રડારમાં હતાગુજરાત એટીએસ…

અમદાવાદમાં પાલતુ શ્વાનનો બાળક ઉપર હિંસક હુમલો : શ્વાન માલિક સામે ફરિયાદ : ગુનો દાખલ

અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલી શરણમ એલિગન્સ નામની રહેણાંક સોસાયટીમાં બુધવારે એક પાલતું કૂતરાએ બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર…

આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે છ મહિનાના વચગાળાના જામીન આપ્યા

ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના દોષિત આસારામને છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ નિર્ણય તેમની તબીબી સ્થિતિ અને તબીબી સારવારના અધિકારને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. 86 વર્ષીય આસારામ હૃદય રોગથી…