દરરોજ સવારે ખાલી પેટે એક લીટર પાણી પીવાથી શું લાભો છે ?
દરરોજ સવારે સૌથી પહેલું પાણી પીવું, ખાસ કરીને ખાલી પેટે એક લિટર પાણી, તે એક સુખાકારીનું વલણ છે જે વધુને વધુ ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. આ એક આધુનિક વિજ્ઞાન…
ચોમાસામાં અવશ્ય પીવો આ ખાસ જ્યૂસ, ઇમ્યૂનિટી બુસ્ટ થવાની સાથે બોડી પણ થશે ડિટોક્સ
ચોમાસાની ઋતુ એકદમ ફ્રેશનેશ લાવે છે પરંતુ આ સિઝનમાં અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. વરસાદમાં વાતાવરણમાં ભેજ વધારે હોય છે, જેના કારણે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ ઝડપથી વધે…
દરરોજ એક ‘દાડમ’ દુર કરશે અનેક બિમારીઓહેલ્થ ટીપ : દાડમમાં છુપાયેલ છે ‘અઢળક પોષણ’
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે દાડમમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ હોય છે. આયર્ન, વિટામિન્સ જેવાં પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.જે ફ્રી રેડિકલ્સથી શરીરને…
શેરડીનો રસ ક્યારે પીવો? લાંબો સમય સુધી પડ્યો રાખવાથી બગડી જાય? જાણો
શેરડીનો રસ ઉનાળામાં સૌથી વધુ પીવાતું સ્વસ્થ પીણાંમાંનું એક છે. તે ફક્ત શરીરને ઠંડુ જ નથી કરતું, પરંતુ તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે જે આપણને હાઇડ્રેટેડ રાખે છે…
શું તમને જમ્યા પછી કંઇક ગળ્યું ખાવાની ટેવ છેતો મીઠાઇને બદલે ડાર્ક ચોકલેટનો સરસ નાનો ટુકડો ખાવ : સાત ગજબના ફાયદા થશે
આપણામાંથી મોટાભાગના લોકોને જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની આદત હોય છે. સામાન્ય રીતે લોકો મીઠાઈ, આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે. જો કે તેમા મળતી ખાંડ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે.…
હાઈબ્લડપ્રેશર ઘટાડવા સૌથી વધુ આરોગો કેળાં અને બ્રોકલી
રોજિંદા ખોરાકમાંથી મળતા ચોક્કસ ઘટકોથી બ્લડપ્રેશર નિયંત્રણમાં નોંધનીય ફરક આવી શકે છે એ વાત હવે સાબિત થઈ ચૂકી છે. જોકે તાજેતરમાં કેનેડાની યુનિવર્સિટી ઑફ વોટરલૂના રિસર્ચરોએ કરેલા વૈશ્વિક અભ્યાસમાં દાવો…
B12 લેતા હોય તો ચેતી જજો! આ 3 વિટામિન સપ્લીમેન્ટ્સ શરીરનો કરે છે સત્યાનાશ, દૂર રહેવામાં જ ડહાપણ
અમુક વિટામીન સપ્લીમેન્ટ્સ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને તમારા પાચનતંત્રને વધારે નુકસાન પહોંચાડી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, અમુક વિટામિન સપ્લીમેન્ટ્સ આપણા આંતરડાને જોખમમાં નાખી શકે છે.વિટામિન શરીર…
આંતરડાની સફાઈ કરવા ક્યાં પીણાં છે ઉપયોગી?
છાશ અથવા કાંજીનું સેવન શરીરમાં સારા બેક્ટેરિયા વધારીને ખરાબ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. પણ અહીં આંતરડાની સફાઈ કરવા માટે ઉનાળા દરમિયાન તમારે કયું ડ્રિંક પસંદ કરવું જોઈએ? પ્રોબાયોટિક્સ…
કસરત કર્યા પછી કેળા ખાવાથી થશે આટલા ફાયદા
કસરત પછી શરીરને તાત્કાલિક પોષણની જરૂર હોય છે જેથી તે થાકેલા સ્નાયુઓને રિકવર કરી શકે અને ફરીથી ઉર્જા મેળવી શકે. ઘણા લોકોને ખબર નથી હોતી કે કસરત પછી શું ખાવું.…
ક્યા લોટની રોટલી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે?
આખા અનાજ અથવા મિલેટ બ્લડ સુગરને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. રાગી રોટલી એક એવો સ્વસ્થ વિકલ્પ છે, જે માત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ…