હવે ઘરે બેઠા જ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ: UIDAI દ્વારા નવી એપ લોન્ચ
આધાર કાર્ડ સંબંધિત સેવાઓમાં લોકો લાંબા સમયથી સરળતા અને ઝડપી પ્રોસેસની માંગ કરી રહ્યા હતા. ખાસ કરીને મોબાઇલ નંબર અપડેટ કરાવવું એ સૌથી મુશ્કેલ પ્રક્રિયાઓમાંની એક ગણાતી હતી, કારણ કે…
ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી, હાઇકોર્ટે ફગાવી દીધી આ અરજી
અમદાવાદના ચર્ચિત ઈસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓ વધુ વધી છે. ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી છે. જેમાં તેના પર લાગેલી ‘સાપરાધ…
ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR કામગીરીની સમયમર્યાદા લંબાવી.
ગુજરાતના મતદારો માટે SIR ફોર્મ ભરવા અંગે એક રાહતના સમાચાર આવ્યા છે. ચૂંટણી પંચે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયાની સમયમર્યાદા એક…
એમ્બ્યુલન્સમાં દારુની હેરાફેરીનો ફર્દાફાશ, દર્દીની સીટ નીચે ચોરખાનામાં 928 બોટલો મળી
શુક્રવારે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો નિષ્ફળ બનાવ્યો છે. છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી…
ઓરીની 253 કરોડ રૂપિયાના ડ્રગ કેસમાં પૂછપરછ
ઇન્ફ્લ્યુએન્સર ઓરી (Orry) હાલમાં ડ્રગ કેસ (drug case) માં પૂછપરછ માટે સમાચારમાં છે. બુધવારે મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલે ₹252 કરોડના ડ્રગ કેસના સંદર્ભમાં તેમની પૂછપરછ કરી. ઓરીની ડ્રગ કેસમાં પુછપરછ…
અમદાવાદ: સ્પાની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર, પોલીસે દરોડા પાડી 13 મહિલાઓને અપાવી મુક્તિ
અમદાવાદના ઝોન 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયના રેકેટનો ભાંડાફોડ થયો છે. પોલીસે એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ઝોન–7 પોલીસે…
અમદાવાદ એરપોર્ટ પાસેની 13 ઈમારતોનું ડીમોલીશન થશે
અમદાવાદ એરપોર્ટની આસપાસ વિમાનના ટેકઓફ, લેન્ડિંગમાં નડતરરૂપ 46 બિલ્ડિંગનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી 13 નડતરરૂપ બિલ્ડિંગ હટાવાશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંકલનમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ સરદાર વલ્લભભાઈ પટેલ…
અમદાવાદની રિક્ષાઓને મળ્યો એક ખાસ નંબર, જાણો શું છે આ સ્ટિકરના ફાયદા
અમદાવાદમાં છેલ્લા 4-5 દિવસથી ઓટો રિક્ષા પર એક નંબર જોવા મળી રહ્યો છે. હવે તમને સવાલ થતો હશે કે આ ઓટોરિક્ષા પર શેનો નંબર લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ…
એક દીકરીના લગ્ન માટે મુખ્યમંત્રીએ પોતાનો કાર્યક્રમ બદલી નાંખ્યો, CM ભૂપેન્દ્ર પટેલે પરિવારનો કર્યો સંપર્ક
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લી ઘડીએ જામનગરમાં તેમના જાહેર કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. કારણ કે તે સ્થળે એક છોકરીના લગ્ન થવાના હતા. જામનગરના એક પરિવારે 23 નવેમ્બરે…
અમદાવાદમાં PIએ 19 વર્ષીય યુવતી સાથે અડપલાં કર્યા: લિફ્ટ બંધ થતા જ ખભા પર હાથ મૂક્યો પછી…..
પોલીસ ઈન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઈ ચાવડાએ એપાર્ટમેન્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો…
















