સાઉથ કોરિયામાં ૧૮૧ યાત્રીકોને લઈ જતું પ્લેન ક્રેશ: ૧૭૭ લોકોના મોત

દક્ષિણ કોરિયાના મુઆને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના સજાઈ છે. અહીં એક પ્લેન રનવે પરથી ક્રેશ ( થતાં ૧૭૭ લોકોનાં મોત થયાં હતાં. સુત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનાએ…

ફ્લાઇટમાં જતા પહેલા જાણી લો આ નવા નિયમો: ભૂલથી પણ જૂના નિયમને ફોલો ન કરતા

જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરો છો તો તમારી હેન્ડ બેગનું વજન 7 કિલોથી વધુ ન હોવું જોઈએ. આ નવો નિયમ પ્રીમિયમ ઈકોનોમી અને ઈકોનોમી ક્લાસ પેસેન્જર્સ (Flight Luggage Rules) પર…

મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટો દુર્ઘટના ટાવર ધરાશાયી થતાં મજૂરો ઘાયલ થયા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ પહેલા એક મોટો અકસ્માત થયો છે. કુંભની તૈયારીઓ વચ્ચે ટાવર ધરાશાયી થતાં નીચે કામ કરી રહેલા ઘણા મજૂરો ઘાયલ થયા છે. એક મજૂરનો પગ કપાઈ ગયો…

6000 કરોડના કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાના દવાડા ગામેથી ધરપકડ

ગુજરાતમાં સૌથી મોટું કૌભાંડ આચરનારા અને એક મહિનાથી ફરાર BZ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી મોટું કૌભાંડ આચરનારા અને એક મહિનાથી…

ગુજરાતમાં ભર શિયાળે માવઠું, હજુ બે દિવસ ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વહેલી સવાર ગાઢ ધુમ્મસની ચાદર પણ છવાયેલી રહી હતી. બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ…

ઈસ્કોન મંદિર વિવાદમાં પુત્રીએ ફગાવ્યા પિતાના આક્ષેપ, માતા – પિતા મારપીટ કરતા હોવાનો કર્યો ખુલાસો,

અમદાવાદના ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. યુવતીના પિતાએ કરેલા આક્ષેપો અંગે પુત્રીએ સ્પષ્ટતા કરી છે. યુવતીએ ખુલાસો…

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપીને 250 લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર ઠગની પોલીસે ધરપકડ કરી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર ઠગની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સચિવાલયમાં નોકરી કરતો હોવાની લાલચ આપતો હતો અને અત્યાર સુધીમાં લગભગ…

અમદાવાદમાં ટાઈટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ,કોઈ જાન હાની થઈ નથી

અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. શહેરના થલતેજ વિસ્તારમાં આજે (24મી ડિસેમ્બર) વહેલી સવારે ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આ આગ 9, 10 અને 11મા માળે…

પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનના ઘરની બહાર હંગામો, ઓસ્માનિયા યુનિવર્સિટીના લોકોએ કરી તોડફોડ

રવિવારે સાંજે ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (JAC)ના કેટલાક સભ્યોએ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરે વિરોધ કર્યો હતો. JAC સભ્યોની માંગ છે કે ‘પુષ્પા 2’ના અભિનેતાએ પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાની…

અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી રૂપેણ દબોચાયો, આરોપીના ઘરેથી બોમ્બની સામગ્રી સાથે હથિયારો મળ્યા

અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસનો આરોપી દબોચાયો છે. બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રુપેણ બારોટની ધરપકડ કરાઈ છે. જ્યારે બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવલની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત આરોપી પાસેથી…