સોનલબેન ખાખરાવાળાની સાંતેજ GIDC સ્થિત ફેક્ટરીમાં ભીષણ આગ
કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ…
ભુજમાં એક પત્નીએ કરવા ચોથના બીજા દિવસે તેના પતિને જીવતો સળગાવી દીધો.
આ ઘટના સમગ્ર કચ્છ જિલ્લામાં હચમચાવી નાખ્યો છે. આ એક પૈસાનો વિવાદ હતો. 60 વર્ષીય પતિએ 45 વર્ષીય કૈલાશ ચૌહાણ સાથે ફરીથી લગ્ન કર્યા હતા. ધનજીભાઈની પહેલી પત્નીનું ચાર વર્ષ…
“મીડિયાએ મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કર્યા…,” નિવેદન પર થયેલા વિવાદ બાદ બોલ્યા CM મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુર્ગાપુર ગેંગ રેપ કેસ અંગેના તેમના નિવેદનની સ્પષ્ટતા કરી છે. ANI અનુસાર મમતા બેનર્જીએ કહ્યું કે મીડિયાએ તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું,…
આ 5 મૂર્તિ ઘરમાં રાખો, માતાના લક્ષ્મી આશીર્વાદ મળશે, ઘરનું સપનું પુરું થશે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આપણા ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ આપણા જીવનમાં સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જાની અસર કરે છે. જેમ ઘરમાં છોડ, ફૂલો અને સૂર્ય યંત્રો જેવી વસ્તુઓ રાખવાથી પોઝિટિવ એનર્જી…
બેડરૂમમાં ભૂલથી પણ ભગવાનના આ 5 ફોટા ન મૂકવા, સંબંધો બગડશે અને ગરીબી આવશે, જાણો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના દરેક ખૂણાની પોતાની અલગ ઉર્જા હોય છે, પરંતુ બેડરૂમને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ જગ્યા આરામ અને માનસિક શાંતિનું કેન્દ્ર છે. બેડરૂમની એનર્જા…
ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત, સવારે ઠંડીનો અહેસાસ, તાપમાનમાં સામાન્ય ઘટાડો
ગુજરાતમાં અત્યાર સુધી વરસાદી માહોલ રહ્યા બાદ હવે અંતે ચોમાસાએ વિદાય લીધી છે. અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો પગ પેસારો થઈ રહ્યો…
વડાપ્રધાનના વતન વડનગરની મુલાકાતે:અક્ષયકુમાર
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર અત્યારે ફિલ્મફેર એવોર્ડ માટે ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની મુલાકાત દરમિયાન અક્ષયે પ્રધાનમંત્રી મોદીના ગામ વડનગરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હાટકેશ્વર મહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી.…
અમદાવાદમાં મહિલા પોલીસે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી આરોપીને પકડયો
અમદાવાદના દાણીલીમડા પોલીસે ફરાર એક આરોપીને સોશિયલ મીડિયા અને વૈશ પલટો કરીને પકડી પાડ્યો છે. મહિલા પોલીસે આરોપી સાથે પહેલા સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી અને વિશ્વાસમાં લઈ તેની ધરપકડ કરી…
અમદાવાદમાં પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો, દિવાળીના બોનસની પણ કરી હતી ઉઘરાણી
દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યાં પોલીસકર્મીઓ દ્વારા લાંચ અને બોનસની ઉઘરાણી કરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ વચ્ચે હવે અમદાવાદમાં ફણ આવી જ એક ઘટના સામે આવતા…
ઝુબીન ગર્ગ મોત મામલે મોટો ખુલાસો, પિતરાઇ ભાઇ અને પોલીસ અધિકારીની ધરપકડ
સિંગર ઝુબીન ગર્ગ (Zubeen Garg) ના મૃત્યુની ચાલી રહેલી તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે ગાયકના કઝીન અને આસામ પોલીસ સર્વિસના અધિકારી સંદીપન ગર્ગની ધરપકડ કરી છે, જે ગાયક સાથે…
















