ડેનમાર્કની વિક્ટોરિયા બની મિસ યૂનિવર્સ 2024, ટૉપ-12માંથી બહાર થઈ ભારતની રિયા સિંઘા
ડેનમાર્કની કન્ટેસ્ટન્ટ વિક્ટોરિયા કેજેરે મિસ યુનિવર્સ 2024નો ખિતાબ જીત્યો છે. ભારત તરફથી આ સ્પર્ધામાં ભાગ લેનારી રિયા સિંઘા ટોપ-12માંથી બહાર થઈ ગઈ હતી. આ સ્પર્ધામાં 125 દેશોમાંથી 130 સ્પર્ધકોએ ભાગ…
કોલ્ડપ્લે કોન્સર્ટ પહેલા અમદાવાદમાં હોટલના ભાવ આસમાને પહોંચ્યા, જાણો એક રાતનું ભાડું
કોલ્ડપ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે, જે તેમના મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર માટે ભારત આવી રહ્યું છે. લોકોમાં આ કોન્સર્ટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ તેની અસર…
દેવ દિવાળીની રાત્રે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી ગયા
દેવ દિવાળીની રાત્રે 10:16 વાગ્યાની આસપાસ ઉત્તર ગુજરાતની ધરતી ભૂકંપની ધ્રુજી ઉઠી હતી. જે બાદ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ત્યાં જ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો…
ગુજરાત પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર : નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં
પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પહેલાં 25 નવેમ્બરના દિવસે…
CM ભૂપેન્દ્ર પટેલ અને સ્વાસ્થ્ય મંત્રીની બેઠકમાં મોટો નિર્ણય, ખ્યાતિ હોસ્પિટલ મામલે રાજ્ય સરકાર બનશે ફરિયાદી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ રાજ્ય સરકાર સતત બેઠકો કરી રહી છે. ત્યાં જ ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતને લઈ મોટી ખબર સામે આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ…
ક્યારે લોન્ચ થશે પુષ્પા-2નું ટ્રેલર? મૈં જુકેગા નઈ, સિવાય આ વખતે કયો હશે નવો ડાયલોગ?
‘પુષ્પા 2: ધ રૂલ’નું બહુચર્ચિત ટ્રેલર 17 નવેમ્બર, 2024 ના રોજ પટનામાં લૉન્ચ કરવામાં આવશે, અને આ ઇવેન્ટ ફિલ્મના ચાહકો માટે એક મોટું આકર્ષણ હશે. બિહારમાં ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની પહેલેથી…
અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મી નીકળ્યો
અમદાવાદમાં બોપલ હત્યા કેસનો આરોપી ઝડપાયો છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી એક પોલીસકર્મી છે. શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ…
અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી, જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરી, બે દર્દીના મોત, શું છે સમગ્ર મામલો?
અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે. કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ…
સલમાન અને શાહરૂખ બાદ હવે મિથુન ચક્રવર્તીને મળી ધમકી
પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીએ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીને ધમકી આપી છે. ભટ્ટીએ મિથુનના કથિત રીતે ભડકાઉ ભાષણ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને 10-15 દિવસમાં માફી માંગવાની ચેતવણી…
અમદાવાદના બોપલમાં કાર ડ્રાઈવરે કરી MBA વિદ્યાર્થીની હત્યા
અમદાવાદના બોપલ વિસ્તારમાં એક કાર ડ્રાઈવરે એમબીએના વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરી દીધી, કારણ કે બેદરકારીથી ગાડી ચલાવવા બદલ વિદ્યાર્થી સાથે તેનું ઘર્ષણ થયું હતું. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં બેદરકારીથી…
















