ખંભાત ટ્રસ્ટ મુંબઈ મુકામે 100 વર્ષ પૂરા થતાં સન્માન આપી સર્ટિફિકેટ આપ્યા.

અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ મુંબઈ મુકામે 100 વર્ષ પુરા થતાં અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ ના ટીમ મેમ્બરો શબ્બીરભાઈ એસ. મારફતીયા અબીઝરભાઈ જી. અત્તરવાલા સૈફદ્દીનભાઈ એસ. કાપડિયા ફખરુદ્દીનભાઈ એમ. ખંભાતી મકસુદભાઈ વાય. હાથી ને મુંબઈ મુકામે બોલાવી સર્ટિફિકેટ આપી ને સન્માન કર્યું એ બદલ અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ ના 5 ટીમ મેમ્બરો અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ ના સેક્રેટરી તેમજ તમામ મેમ્બર્સ નો શુક્રિયા અદા કરીયે છે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *