દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે.

ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે દરેક પરિવારે ધ્યાન રાખવા જેવા છે. 11 ધોરણમાં ભણતી એક 16 વર્ષની અહાના શેખને ફાસ્ટ ફુડ ખાવની ટેવ પડી ગઇ હતી. અહાનાને પેટમાં દુખાવો થયો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.ડોકટરોએ કહ્યું કે, અહાનાનું મોત ફાસ્ટ ફુડ ખવાને કારણે થયું છે. તેના આંતરડા ચોંટી ગયા હતા અને પેટની પાચન શક્તિ સાવ ખતમ થઇ ગઇ હતી. ઓપરેશન કરવા છતા અહાનાને બચાવી શકાય નહોતી.

એક રિપોર્ટ મુજબ દુનિયાં દર વર્ષે 1.1 કરોડ લોકોના ફાસ્ટ ફુડ ખાવાને કારણે મોત થાય છે અને ધ્રુમપાન કરનારા લોકો દર વર્ષે 80 લાખ મરે છે. મતલબ કે ફાસ્ટ ફુડ એ સ્મોકિંગ કરતા પણ વધારે ખતરનાક છે.

  • Related Posts

    હેલ્થ એલર્ટ: નિયમિત કસરત છતાં કલાકો સુધી બેસી રહેવાથી વધી શકે છે કેન્સરનો ખતરો

    આજના સમયમાં ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે રોજ સવારે જીમ જાય છે, યોગ કરે છે અથવા વોકિંગ કરે છે. પરંતુ જો દિવસનો મોટો ભાગ 8થી 10 કલાક સુધી સતત ખુરશી…

    સારો મૂડ અને સંતુલિત ભોજન: વજન ઘટાડવાનો સરળ રસ્તો

    નવી દિલ્હી : હસી-ખુશી અને સ્મિત સાથે ભોજન કરવાથી માત્ર આનંદ જ નથી મળતો, પરંતુ તે તમારા વજનને પણ નિયંત્રિત રાખે છે. મિશિગન યુનિવર્સિટીનો તાજેતરનો અભ્યાસ જણાવે છે કે ભોજન…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *