અમદાવાદઃ ફ્લાવર શો જોવા ચૂકવવા પડશે વધુ રૂપિયા, જુઓ ટિકિટના નવા ભાવ

અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તેની ટિકિટના દરની જાહેરાત કરવામાં આવી છે.

ફ્લાવર શોની ટિકિટના દરમાં વધારો

આ વર્ષે ફ્લાવર શો જોવા માટે શહેરીજનોએ વધુ રૂપિયા ખર્ચવા પડશે. સામાન્ય દિવસોમાં ફ્લાવર શો જોવાની ટિકિટનો દર 80 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે રવિવાર અને જાહેર રજાના દિવસે ફ્લાવર શોની ટિકિટનો દર 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

સૈન્ય જવાનો-દિવ્યાંગોને નિઃશુલ્ક પ્રવેશ

આ ઉપરાંત ફ્લાવર શોમાં દિવ્યાંગ, સૈન્ય જવાનો સહિત મહાનગરપાલિકા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ માટે પણ પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. જ્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે 10 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *