અમદાવાદના SG હાઇવે પર બેફામ કાર ચાલકે 2 સાઈકલ સવારને ટક્કર મારી હોવાનું સામે આવ્યુ છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ SG હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે.અમદાવાદના SG હાઇવે પર બેફામ કાર ચાલકે 2 સાઈકલ સવારને ટક્કર મારી હોવાનું સામે આવ્યુ છે.

હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે ટક્કર મારી હતી. હાઈકોર્ટ પાસેના ઓવરબ્રિજ પર ડો.અનીસ અને ક્રિષ્ના શુક્લા નામના સાઈકલ સવારને ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ઈજાગ્રસ્તના લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે SG હાઇવે-1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *