અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટના 100 વર્ષ પુરા થતાં ખંભાત દાઉદી બોહરાના મુસાફરખાનામા બ્લડ ચેક ટેસ્ટનુ આયોજન કર્યું હતું.

અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટના 100 વર્ષ પુરા થતાં ખંભાત દાઉદી બોહરાના મુસાફરખાનામા બ્લડ ચેક ટેસ્ટનુ આયોજન કર્યું હતું.તેમજ કાકા અકેલા કાકી અકેલા સાહેબના મઝાર મુબારકના ગ્રાઉન્ડમા મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ ચેક અપ કેમ્પનુ આયોજન કર્યું હતું. તેમાં અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ મુંબઈના તેમજ ખંભાતના મેમ્બરોએ સાથે મળીને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *