ગુજરાત ATS એ 3 આતંકવાદી ઝડપ્યા, મોટા આતંકી હુમલાની યોજના બનાવી હતી

ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) ને આતંકવાદી પ્રવૃત્તિઓ ડામવાની કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ એ ગાંધીનગર નજીક અડાલજ ખાતેથી ત્રણ શખ્સોની ધએક વર્ષથી ગુજરાત ATSની રડારમાં હતાગુજરાત એટીએસ એ 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય વ્યક્તિ છેલ્લા એક વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા. ગુપ્ત બાતમીના આધારે ત્રણેયના સંબંધ ISIS સાથે હોવાની સ્ફોટક માહિતી મળી હતી. ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓની ઉંમર 30 થી 35 વર્ષની વચ્ચે હોવાનું જણાય છે.

રપકડ કરી છે. આ ત્રણેય આતંકવાદી પ્રવૃત્તિઓ સંડોવાયેલા છે અને હથિયારોની આપ લે કરતા હતા. તેઓ મોટો આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતો. જો કે તેની પહેલા જ ગુજરાત એટીએસે ત્રણેયની ધરપકડ કરતા ચોંકાવનારી બાબતો સામે આવશે.

એક વર્ષથી ગુજરાત ATSની રડારમાં હતા.

ગુજરાત એટીએસ એ 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય વ્યક્તિ છેલ્લા એક વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા. ગુપ્ત બાતમીના આધારે ત્રણેયના સંબંધ ISIS સાથે હોવાની સ્ફોટક માહિતી મળી હતી. ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓની ઉંમર 30 થી 35 વર્ષની વચ્ચે હોવાનું જણાય છે.

ત્રણેય આતંકી હુમલા માટે હથિયારની સપ્લાય કરતા હતા

હાલ પ્રાપ્ત માહિતી મુજબ આ ત્રણેય આતંકવાદીઓ હથિયારોની સપ્લાય કરતા હતા, જેનો આતંકી હુમાલો કરવા માટે થતો હતો. ગુપ્ત બાતમીના આધારે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત એટીએસ એ તેમના ઝડપી લેવા વોચ ગોઠવી હતી. ઝડપાયેલા આતંકવાદીમાં 1 ઉત્તરપ્રદેશનો અને 1 હૈદરાબાદનો હોવાનું મનાય છે. ત્રણેય વ્યક્તિ હથિયારોની સપ્લાય કરતી વખતે ઝડપી લેવામાં આવ્યા છે. તેઓ દેશના વિવિધ વિસ્તારોમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *