અમદાવાદમાં સોસાયટીના ૧૪ મા માળેથી ઝડપાયું ડ્રગ્સ

ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, એવો એક પણ દિવસ હોતો નથી કે ડ્રગ્સ પીટીશન ના ઝડપાયું હોય. ત્યારે આ ઘટનામાં વધારો કરતા અમદાવાદમાં વધુ ઘર તેમજ એક વખત ડ્રગ્સ ઝડપાયું હતું. -વ્યકિતએ નારણપુરા વિસ્તારમાંથી મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો છે. સમગ્ર ઘટનામાં ૭ આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધાઈ હતી. SOG પોલીસને નારણપુરા વિસ્તારમાં ૨૫.૬૮ લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હોવાની માહિતી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ડ્રગ્સે પગ પેસારો કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે.

નારણપુરા જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના ૧૪માંમાળેથી એસઓજીએ ડ્રગ્સ ઝડપીપાડયું હતું. આ જગ્યા પરથી પોલીસને આશરે ૨૫૬ ગ્રામ ૮૬૦ મિલિગ્રામ ડ્રગ્સ એટલે કે ૨૫.૬૮ લાખનું ડ્રગ્સ ઝડપાયું છે. સમગ્ર ઘટનાને લઇ તંત્ર પર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.SOG પોલીસે કુલ ૩ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.મળતી માહિતી અનુસાર નારણપુરા જૈન દેસસર પાસે આવેલ એલીફંટા સોસાયટીમાં જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી ૨૫૬ગ્રામ ૮૬૦ મિલિગ્રામ ડ્રાસ મળી આવ્યું હતું.જેમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડીને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો.આ કાર્યવાહીમાં એસઓજી દ્વારા ૭ આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે સાતમાંથી પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *