ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલ પૂર્વી ટાવરના નવમા માળે ભીષણ આગની ઘાટ

અમદાવાદ ફરી એકવાર આગની ઘટના બની છે. વિગતો મુજબ ગુરુકુળ રોડ વિસ્તારમાં ભીષણ આગ લાગ્યાના સમાચાર સામે આવતા ફાયર વિભાગ દોડતું થયું છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલ પૂર્વી ટાવરમાં LPGનો બાટલો બ્લાસ્ટ થતા આગ લાગી છે. આગની માહિતી મળતા જ ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આ સાથે હાલ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. નોંધનીય છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

પ્રાથમિક વિગતો મુજબ પૂર્વી ટાવરમાં નવમાં માળે LPGનો બાટલોં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ તરફ અચાનક આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *