ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ શકે છે: કેજરીવાલ

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજકએ તેમના બે વધુ નેતાઓને જેલમાં મોકલવાની આશંકા વ્યક્ત કરી છે. ગુજરાતમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ સામેની રેલી દરમિયાન…

કલોલ: છત્રાલ બ્રિજ નીચે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરનાર રિક્ષા ડ્રાઇવર ઝડપાયો, જાણો શું હતો વિવાદ?

કલોલના છત્રાલ બ્રિજ નીચે એસિડ એટેકનો એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ઓટો રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરીને ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ મહિલા હોમગાર્ડને…

અમિત ચાવડા બન્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ : તુષાર ચૌધરી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી

પેટા ચૂંટણીમાં હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખપદે થી રાજીનામું આપ્યું હતું. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. અમિતભાઈ અગાઉ ૨૦૧૮ થી ૨૦૨૧ કોંગ્રેસના…

કેવી રીતે ‘હોંગકોંગથી દુબઈ જઈ રહેલ’ શિપિંગ કન્ટેનર ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું

રવિવારના રોજ ગીર-સોમનાથ જિલ્લાના લાટી ગામના માછીમારો અને રહેવાસીઓ તેમના દરિયા કિનારે એક અનોખું દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા – એક વાદળી અને કદમાં મોટું કન્ટેનર દરિયાના મોજા સાથે તરીને…

એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? રિપોર્ટના મહત્વપૂર્ણ મુદ્દાઓ, અત્યાર સુધીનો ઘટનાક્રમ

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ અંગે જાહેર કરાયેલા પ્રારંભિક તપાસ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે AI-171 ના બંને એન્જિનને ઇંધણ પૂરું પાડતા સ્વીચો બંધ કરવામાં આવી હતી અને આ…

ગંભીરા પુલ દુર્ઘટના, મૃત્યું આંક વધ્યો, ઋષિકેશ પટેલે કહ્યુ 30 દિવસમાં તપાસ પુરી થશે.

બુધવારે સવારના સમયે વડોદરા અને આણંદ વચ્ચે જોડતો ગંભીરા પુલ દુર્ઘટના ગ્રસ્ત થયો હતો. જેમાં 7 જેટલા નાના મોટા વાહનો ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત નીપજ્યા…

વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગંભીરા પુલનો વચ્ચેનો એકભાગ તુટી પડ્યાની ઘટના બની

બુધવારે મધ્ય ગુજરાતમાં મોટી દુર્ઘટના ઘટી હતી. વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગંભીરા પુલનો વચ્ચેનો એકભાગ તુટી પડ્યાની ઘટના બની હતી. આ પુલમાં મોટું ભંગાણ થતાં પુલ પરથી પસાર થતા…

અમદાવાદ વિમાની દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સુપ્રત : ફાઈનલ ત્રણ માસ પછી આવશે

ગત મહિને અમદાવાદમાં સર્જાયેલી એર ઈન્ડિયાની વિમાની દુર્ઘટના અને વિમાનમાં પ્રવાસ કરનાર 241 સહિત 260 લોકોના ભોગ લેનાર આ કરૂણાંતિકાનો પ્રાથમિક રિપોર્ટ એવીએશન એકસીડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરોએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સુપ્રત…

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ પર રાજકારણ તેજ, કેજરીવાલના ભાજપ પર આકરા પ્રહાર

ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ કારમી હાર સહન કરી શકતું નથી. પરિણામો જાહેર થયાને થોડા જ દિવસો થયા છે અને ભાજપે “AAP” ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરીને…

શેફાલી જરીવાલા એ મૃત્યુ પહેલા ઉપવાસ કર્યો હતો! ખાલી પેટ આ ઈન્જેક્શન લીધું, જાણો

બિગ બોસ 13 ફેમ અને કાંટા લગા ગર્લ ના નામથી પ્રખ્યાત અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂનની મધરાતે નિધન થયું હતું. આ સમાચારે ચાહકોની સાથે સાથે આખી ઇન્ડસ્ટ્રીને પણ ચોંકાવી દીધી…