ગાંધીનગરમાં રહસ્યમય સંજોગોમાં મહિલા પોલીસની નગ્ન હાલતમાં લાશ મળી આવી

ગાંધીનગરમાં સેક્ટર 24માંથી મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા પોલીસકર્મી અમદાવાદમાં ફરજ બજાવે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. FSLની ટીમ પણ…

એશિયા કપમાં ભારતનો ‘વિજય તિલક’, પાકિસ્તાનને રગદોળ્યું

એશિયા કપ 2025 ના ફાઇનલમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાનનો સામનો કરી રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 146 રનમાં ઓલઆઉટ…

આજે સમગ્ર ગુજરાતમાં ગુંજશે ‘ઓપરેશન સિંદૂર ગરબા’, CM ભૂપેન્દ્ર પટેલની આયોજકો અને કલાકારોને ખાસ અપીલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે કે 28 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં ઓપરેશન સિંદૂર ગરબાનો પડઘો ગુંજશે. તેમણે રાજ્યના લોકોને રવિવારે રાત્રે 11 થી 11:10 વાગ્યા…

ગાંધીનગરમાં ‘વોટ્સએપ સ્ટેટસ’ પર ‘કોમી’ સંઘર્ષ હિંસક બન્યા બાદ 70 થી વધુ લોકોની અટકાયત

બુધવારે રાત્રે દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ગરબા ઉત્સવ ચાલી રહ્યો હતો. ત્યાં અચાનક ગરબા સ્થળ પર પથ્થરમારો શરૂ થયો. દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી. એવું…

સુરતમાં ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે

ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે. DCP શેફાલી બરવાલની નજર પડતા નકલી PSI પકડાયો છે. પોલીસે નકલી PSI બનીને ફરતા યુવરાજ રાઠોડને પકડ્યો છે. ગ્રાઉન્ડમાં બંધ વોકીટોકી લઈને નકલી…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં આવેલ ‘અર્બન ખીચડી’ની દાળમાંથી મૃત ‘વંદો’ નીકળ્યો! ગ્રાહકને થયો કડવો અનુભવ

અમદાવાદ શહેરમાં ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. શહેરમાં વધુ એક હોટલના ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે અને શહેરના વધુ એક નાગરિકને કડવો અનુભવ થયો…

અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, નવી કિંમતો આ તારીખથી લાગુ થશે.

કેન્દ્ર સરકારે GST સ્લેબમાં કરેલા ફેરફાર બાદ હવે અમૂલે ગ્રાહકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલે તેની 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કંપનીએ ઘી, બટર આઈસ્ક્રીમ,…

નેપાળના નવા PMના પતિએ એક સમયે વિમાનનું અપહરણ કર્યુ હતુ.

નેપાળ હિંસાની વચ્ચે જે એક નામ સૌથી વધારે ચર્ચામાં આવ્યું છે, તે નામ છે સુશીલા કાર્કી… નેપાળના પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીના ગાયબ થયા બાદ સુશીલા કાર્કીનું નામ નેપાળના વચગાળાના…

મહેસાણા નજીક આવેલા ખાતર પ્લાન્ટમાં ભીષણ આગ, 2 કામદારોના મોત; બે ઘાયલ

મહેસાણા જિલ્લામાં ખાતર પ્લાન્ટમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં બે કામદારો દાઝી ગયા. આ અકસ્માતમાં બે અન્ય કામદારો ઘાયલ થયા છે. આ બાબતની માહિતી આપતાં મહેસાણા ગ્રામીણ…

અમદાવાદના પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા, કારથી ટક્કર માર્યાબાદ છરીના ઘા ઝીંક્યા

અમદવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય એવું લાગે છે કારણ કે ગંભીર પ્રકારના ગુનાઓ દિવસને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને જાહેરમાં હત્યા કરવાનો ટ્રેન્ડ ચાલતો હોય એવું લાગી…