રાજ્યભરની 40,000 પ્રિ-પ્રાયમરી શાળાઓનાં સંચાલકોએ નવા નિયમો સામે ચડાવી બાંયો, રાજ્યવ્યાપી બંધ પાળી નોંધાવ્યો વિરોધ

રાજ્યભરમાં ચાલી રહેલી 40 હજાર જેટલી પ્રિ-સ્કૂલ માટે સરકારે એક નવા કડક નિયમોનું લિસ્ટ બહાર પાડ્યું છે એની સાથે જ તેનો વિરોધ શરૂ થયો છે. ગુજરાતભરની પ્રિ-સ્કૂલના સંચાલકોએ તેનો વિરોધ…

નરેન્દ્ર મોદી પીએમ બન્યાં પછી ગુજરાતમાં 19 નવી મેડિકલ કોલેજોની સ્થાપના

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે સંસદ સત્ર દરમિયાન જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનાં છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં કુલ 19 નવી મેડિકલ કોલેજોની…

પીએમ મોદીએ સંસદમાં જોઈ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ, વિક્રાંતે કહ્યું કે, આ ખુશી શબ્દોમાં વ્યક્ત ન કરી શકું

વિક્રાંત મૈસીએ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હોય, પણ તેની નવી ફિલ્મ “દ સાબરમતી રિપોર્ટ” હાલમાં બોક્સ ઓફિસ પર છવાયેલી છે. 15 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકો…

વિક્રાંત મેસીએ એકટિંગને કહ્યું અલવિદા, આ પોસ્ટ દ્વારા ફેન્સને ચોંકાવ્યા

વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ તાજેતરમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 28 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ…

અમદાવાદઃપોલીસે સિંધુભવન રોડ પર 2, કરોડની કાર કરી ડિટેઈન

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસની કાર્યવાહી સતત યથાવત છે,અમદાવાદમાં છેલ્લા ૫, દિવસથી પોલીસનું કોમ્બિંગ સતત ચાલી રહ્યું છે,જેમાં અલગ-અલગ ૧૨૨૮ આરોપીઓને ઘરે તપાસ કરવામાં આવી છે બીજી તરફ ૩૪૯…

પુષ્પા-શ્રીવલ્લી વચ્ચે જોવા મળી જબરદસ્ત કેમેસ્ટ્રી

અલ્લુ અર્જુનના ફેન્સ ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ થોડાં જ દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા મેકર્સે એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં…

ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, ૩ લોકોનાં મૃત્યુ

ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે. ફેંગલ તમિલનાડુ-પુડ્ડુચેરીના કાંઠે વિસ્તારે ટકરાયું છે. વાવાઝોડાના કારણે 90 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે. હાલ વાવાઝોડાના કારણે પુડ્ડુચેરી, તમિલનાડુમાં ભારે વરસાદ પડી…

બંધ રૂમમાં મસાજ નહીં કરાવી શકાય સીઆઈડી ક્રાઈમના ગુજરાત સરકારને સૂચનો

અન્ય રાજ્ય અને વિદેશથી ગુજરાતમાં આવતી ઘણી મહિલાઓ રાજ્યમાં આવેલાં સ્પા અને મસાજ સેન્ટરમાં પણ કામ કરે છે. આવાં સ્પા સેન્ટર્સ નોંધાયેલાં નહીં હીવાના કારણે આર્થિક, સામાજિક રીતે પછાત મહિલાઓ,…

EDએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા

પોર્નોગ્રાફી નેટવર્ક મામલે ઈડીએ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાના ઘરે દરોડા પાડ્યા છે. ઈડીએ માત્ર રાજ કુંદ્રાના ઘર પર જ નહિ પરંતુ તેની ઓફિસ પર પણ…

ડિજિટલ એરેસ્ટથી 1.15 કરોડ પડાવતી યસ બેન્ક ના ડે.મેનેજર સહિત 3 કર્મીઓની ગેંગ ઝડપાઈ

સામાન્ય નાગરિકોને દિલ્હી પોલીસ, CBI જેવી બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરી તેઓના નામના આધારકાર્ડનો ઉપયોગ કરીને એક પાર્સલ મોકલવામાં આવતું, તેમાંથી બેંક ATM, પાસપોર્ટ, MD ડ્રગ મળ્યું છે તેમ…