ઈસ્કોન મંદિર વિવાદમાં પુત્રીએ ફગાવ્યા પિતાના આક્ષેપ, માતા – પિતા મારપીટ કરતા હોવાનો કર્યો ખુલાસો,
અમદાવાદના ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. યુવતીના પિતાએ કરેલા આક્ષેપો અંગે પુત્રીએ સ્પષ્ટતા કરી છે. યુવતીએ ખુલાસો…
અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપીને 250 લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર ઠગની પોલીસે ધરપકડ કરી
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર ઠગની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સચિવાલયમાં નોકરી કરતો હોવાની લાલચ આપતો હતો અને અત્યાર સુધીમાં લગભગ…
અમદાવાદમાં ટાઈટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ,કોઈ જાન હાની થઈ નથી
અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. શહેરના થલતેજ વિસ્તારમાં આજે (24મી ડિસેમ્બર) વહેલી સવારે ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આ આગ 9, 10 અને 11મા માળે…
પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનના ઘરની બહાર હંગામો, ઓસ્માનિયા યુનિવર્સિટીના લોકોએ કરી તોડફોડ
રવિવારે સાંજે ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (JAC)ના કેટલાક સભ્યોએ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરે વિરોધ કર્યો હતો. JAC સભ્યોની માંગ છે કે ‘પુષ્પા 2’ના અભિનેતાએ પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાની…
નાના પાટેકરની ક્લાસ ફિલ્મ Vanvaas ને બોક્સ ઓફીસ પર મળ્યો વનવાસ, શરૂઆત રહી ખુબ જ ખરાબ
નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા સ્ટારર ફિલ્મ વનવાસ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. જો કે આ ફિલ્મની શરૂઆત ખુબ જ ઠંડી રહી છે. પ્રથમ દિવસનું કલેક્શન લાખોમાં જ થઇ શક્યું…
અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી રૂપેણ દબોચાયો, આરોપીના ઘરેથી બોમ્બની સામગ્રી સાથે હથિયારો મળ્યા
અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસનો આરોપી દબોચાયો છે. બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રુપેણ બારોટની ધરપકડ કરાઈ છે. જ્યારે બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવલની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત આરોપી પાસેથી…
વિશ્વનું સૌથી ખતરનાક યુદ્ધ જહાજ રશિયાએ ભારતને આપી દેશના દુશ્મનોને ચોંકાવી દીધા
ભારતના પરંપરાગત મિત્ર રશિયાએ નવા વર્ષ પહેલાજ દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધ જહાજ આપીને દુશ્મનોને ચોંકાવી દીધા છે. રાષ્ટ્રપતિ પુતિને ભારતની નૌકાદળની તાકાત વધારવા માટે રશિયન નિર્મિત યુદ્ધ જહાજ આઇએનએસ તુશીલને…
અન્ય વ્યક્તિને અડતા જ કરંટ કેમ લાગે છે? આ કોઈ જાદુ છે કે વિજ્ઞાન
વીજળીથી કરંટ લાગવાની વાત તો ઘણી વખત સાંભળી હશે પરંતુ ક્યારેય તમે સાંભળ્યું કે અનુભવ્યું છે કે કોઈને અડવાથી અચાનકથી જોરનો ઝટકો લાગ્યો હોય. વીજળીથી કરંટ લાગવાની વાત તો ઘણી…
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોઈ સ્થળેથી ભાગી જનાર પોલીસ સામે સવાલ, બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
અમદાવાદમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ રહ્યો ન હોય તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અમદાવાદમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ રહ્યો ન હોય…
સિવિલ હોસ્પિટલમાં ભૂવાના તંત્ર મંત્ર ! ICU રુમમાં તબીબો અને નર્સ સ્ટાફની હાજરીમાં ભૂવાએ કરી તાંત્રિક વિધિ
ગુજરાતમાં દિવસે દિવસે અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત બહાર આવી રહી છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાંથી પણ વધુ એક ભૂવાએ તાંત્રિકવિધિ કરી હોવાની ઘટના સામે આવી છે.સામાન્ય રીતે માણસ બીમાર થાય ત્યાર હોસ્પિટલમાં…















