PM ના બંદોબસ્ત વખતે કરૂણ બનાવ : મહિલા પોલીસ અને 108 કર્મચારીના એક્ટિવાને ડમ્પરચાલકે અડફેટે લેતા મોત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. 108 ઇમર્જન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતમાં મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગોરનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટના…
પીએમ મોદી અમદાવાદમાં સભા પૂર્વે રોડ શો યોજશે, આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં…
ગણપતિ બાપ્પાની સ્થાપના પહેલા આ વાસ્તુ નિયમોનું રાખો ધ્યાન, થઈ શકે છે નુકસાન
હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થીના દિવસે દેશભરમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ…
દિલ્હીમાં મુખ્યમંત્રીના વધુ એક કાર્યક્રમમાં હોબાળો:યુવકે વિરોધી નારા લગાવ્યા
શુક્રવારે ગાંધીનગર વિસ્તારમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના જાહેર કાર્યક્રમમાં અંધાધૂંધી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, 20 ઓગસ્ટ, બુધવારના રોજ તેમના પર હુમલો થયા પછી ગુપ્તા દ્વારા હાજરી આપવામાં આવેલી…
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસનો પડઘો: અમદાવાદમાં ખોખરા, મણિનગર, ઇસનપુર સહિતની 200 જેટલી શાળાઓ બંધ
અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. પીડિતના પરિવારજનો તેમજ ગામના લોકો ઉમટી પડ્યા હતા અને સ્કૂલમાં તોડફોડ કરી હતી. ત્યારે વિરોધ હજુ થમીયો…
અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટના 100 વર્ષ પુરા થતાં ખંભાત દાઉદી બોહરાના મુસાફરખાનામા બ્લડ ચેક ટેસ્ટનુ આયોજન કર્યું હતું.
અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટના 100 વર્ષ પુરા થતાં ખંભાત દાઉદી બોહરાના મુસાફરખાનામા બ્લડ ચેક ટેસ્ટનુ આયોજન કર્યું હતું.તેમજ કાકા અકેલા કાકી અકેલા સાહેબના મઝાર મુબારકના ગ્રાઉન્ડમા મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ ચેક…
આપ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી 28મીએ થશે.
નર્મદા જિલ્લા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને અપશબ્દો બોલી માર મારવાના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી જામીન અરજીની સુનાવણી આગામી તા.28 ના રોજ રાખવામાં આવી…
ડ્રેગન ફ્રૂટ કોણે ન ખાવું જોઈએ? દરરોજ ખાવું જોખમી છે?
ડ્રેગન (Dragon) ફ્રૂટને આરોગ્ય પ્રેમીઓમાં સુપરફ્રૂટ તરીકે લોકપ્રિયતા મળી છે. તેમાં એન્ટીઑકિસડન્ટો હોય છે જે શરીરમાં હાનિકારક ‘ફ્રી રેડિકલ’ નો નાશ કરવામાં મદદ કરે છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને…
રાજ્યમાં વરસાદ ધીરે-ધીરે રંગ જમાવવા માંડ્યો.
16 ઓગસ્ટ અને શનિવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદનો નવા રાઉન્ડ…
ખંભાત ટ્રસ્ટ મુંબઈ મુકામે 100 વર્ષ પૂરા થતાં સન્માન આપી સર્ટિફિકેટ આપ્યા.
અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ મુંબઈ મુકામે 100 વર્ષ પુરા થતાં અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ ના ટીમ મેમ્બરો શબ્બીરભાઈ એસ. મારફતીયા અબીઝરભાઈ જી. અત્તરવાલા સૈફદ્દીનભાઈ એસ. કાપડિયા ફખરુદ્દીનભાઈ એમ. ખંભાતી મકસુદભાઈ…
















