Google ની એડવાઈઝરી: ઓનલાઈન સ્કેમથી બચવું હોય તો જાણી લો આ 5 ટીપ્સ, ડિજિટલ ફ્રોડને આવી રીતે ઓળખો

Google Online Scam Advisory: ઓનલાઈન ફ્રોડ મોટા ભાગે ખાનગી જાણકારી ચોરી કરવા માટે ફેક બેંકિંગ એપ્સ અને વેબસાઈટનો ઉપયોગ થાય છે. આ નકલી પોર્ટલ જોવામાં એકદમ ઓરિજનલ હોઈ શકે છે…

અમદાવાદમાં નશામાં ધૂત વધુ એક નબીરાએ કર્યો અકસ્માત, ઔડીથી 5 વાહનોને ટક્કર મારી

અમદાવાદ શહેરમાં નબીરાઓનો આતંક વધ્યો. આંબલી બોપલ રોડ નબીરાએ સર્જ્યો અકસ્માત. ઓડી કાર ચાલકે 4થી 5 વાહનોને લીધા અડફેટે. નબીરાઓ અનેક બાઈકોને કચડ્યા. નશામાં ધૂત અને સિગારેટ પીને ચલાવી રહ્યો…

શહેરમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો, નકલી IAS બની છેતરપિંડી કરતો હતો મેહુલ શાહ

રાજ્યમાં અત્યારે નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી અધિકારી અને બોગસ કચેરીનો રાફડો ફાટ્યો છે. આ રેસમાં ફરી એક નવો નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો છે. વિગતે વાત કરવામાં આવે…

શિયાળામાં શુષ્ક અને નિસ્તેજ ત્વચાથી પરેશાન છો, તો અજમાવો આ સરળ ઉપાય, તમારી ત્વચા નરમ અને ચમકદાર બની જશે

લોકો શિયાળામાં શુષ્ક ત્વચાથી છુટકારો મેળવવા માટે વિવિધ મોઇશ્ચરાઇઝર, લોશન અને ક્રીમનો ઉપયોગ કરે છે. તેનાથી પિમ્પલ્સ અને બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગ્લિસરીન ફાયદાકારક સાબિત થઈ…

રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, 31 ડિસેમ્બર પહેલા કરો આ કામ નહીં તો બ્લોક થઈ જશે કાર્ડ!

ખાદ્ય સુરક્ષા વિભાગે બધા રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવવા માટે સૂચના જારી કરી દીધી છે. બધા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી ફરજિયાત કરાવવું જરૂરી છે. જે રેશન કાર્ડ ધારકો ઈ…

લગ્ન પહેલા હળદર કેમ લગાવવી જોઈએ? જાણો કારણ!

હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્નના એક કે બે દિવસ પહેલા વર-કન્યા માટે હલ્દી સેરેમની રાખવામાં આવે છે. આજના સમયમાં આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવાનો ટ્રેન્ડ છે. મોર્ડન કપલ્સ માટે આ…

અમદાવાદના SG હાઇવે પર બેફામ કાર ચાલકે 2 સાઈકલ સવારને ટક્કર મારી હોવાનું સામે આવ્યુ છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ SG હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે.અમદાવાદના SG હાઇવે પર બેફામ કાર ચાલકે 2 સાઈકલ સવારને ટક્કર મારી હોવાનું…

હાઈ બ્લડ પ્રેશરનાં દર્દીઓને ગંભીર સ્ટ્રોકનું જોખમ વધારે

જો કોઈને હાઈ બ્લડ પ્રેશર હોય અથવા હ્રદયનાં ધબકારા અનિયમિત હોય કે ધૂમ્રપાનની આદત હોય તો તમને ગંભીર સ્ટ્રોકનું જોખમ વધારે હોઈ શકે છે.તાજેતરમાં ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલાં એક અભ્યાસમાં…

ઢોલ જેવું પેટ અંદર કરી દેશે આ દેશી ડ્રિંક; રાતના સમયે પીશો તો ફટાફટ ઘટશે બેલી ફેટ, પાતળી થઈ જશે કમર

શરીરનું વધતું વજન અને બહાર નીકળતુ પેટ ઘણા લોકો માટે મોટી સમસ્યા બની ગયા છે. તેવામાં અહીં જાણો કઈ રીતે પેટની સાઈઝ ઓછી કરવા માટે રાતના સમયે કેટલીક ડ્રિંક્સ પીવાથી…

ચૂંટણી રિઝલ્ટનો આવી ગયો છે સમય, આજે આવશે મહારાષ્ટ્ર-ઝારખંડ અને પેટાચૂંટણીના પરિણામો

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે 15 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો અને 2 લોકસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મતગણતરી માટેની…