ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા, હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ગુજરાતમાં ચકચારી મચાવનાર ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં સામેલ કાર્તિક પટેલ હજુ…
તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં તેની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયરમાં નાસભાગના સંબંધમાં પોલીસે ધરપકડ કરી
તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં તેની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયરમાં નાસભાગના સંબંધમાં પોલીસે ધરપકડ કરી હતી. જોકે તેમને હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાસભાગમાં એક 39…
‘ઐતિહાસિક અને અનુકરણીય!’ PM મોદીએ ડી. ગુકેશને વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવા પર અભિનંદન પાઠવ્યા
ભારતના ડી. ગુકેશે ગુરુવારે 2024 FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે, ગુકેશ ડી. સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડી. ગુકેશને તેમની…
૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન ફરજિયાત
૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.શહેરીજનો જો પાલતુ શ્વાન રાખવા માંગતા હોય તો તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા રુપિયા ૨૦૦ ફી ભરવાની સાથે…
છાપાના પાના પર 4 રંગબેરંગી ટપકાં કેમ હોય છે? રોજ ન્યુઝપેપર વાંચનારને પણ નહીં હોય ખબર
આમ તો આજનો સમય ડિઝીટલ થઈ ગયો છે અને આપણામાંથી મોટાભાગના લોકો સમાચાર વિશે જાણવા માટે ફોન કે લેપટોપનો ઉપયોગ કરે છે. તેમ છતાં આજે પણ ઘણા એવા લોકો છે…
ACBએ સરકારી વકીલને 20 લાખની લાંચ લેતો રંગેહાથ ઝડપ્યો,
ગુજરાતમાંથી અવારનવાર લાંચિયા અધિકારીઓ ઝડપાતા હોય છે. આવી જ ઘટના ફરી એક વાર અમદાવાદમાં બની છે. અમદાવાદમાં સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયો છે. સરકારી વકીલ 20 લાખની લાંચ લેતા ઝડપાયો…
શિયાળામાં ઘીમાં રસોઈ બનાવાના અઢળક ફાયદા
શિયાળો શરૂ થઇ ગયો છે અને કડકડતી ઠંડી પડે છે. આ સાથે આપણે ઋતુ પ્રમાણે આપણી ખાવાની આદતો બદલવી છીએ. આપણે ડાયટમાં એવા પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ જે હવામાનના…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હીમાં : PM મોદી- HM શાહને મળશે
ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર આવતીકાલે તેની બીજી ટર્મના બે વર્ષ પુરા કરવા જઈ રહી છે તેના એક દિવસ પુર્વે જ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આજે તેમના ખાસ વિમાનમાં દિલ્હી જવા…
ધો-10 પાસ ચાવાળો KBC-16 માં જીત્યો મોટી રકમ, એક સમયે બેંક એકાઉન્ટમાં હતા માત્ર 300-400 રૂપિયા
મિન્ટુએ કૌન બનેગા કરોડપતિ શોમાં જણાવ્યું કે તે 10મું પાસ છે અને રાયગંજમાં ચાની દુકાન ચલાવે છે અને તેમાંથી દર મહિને 3000 રૂપિયા કમાય છે. જો કે આ શોમાં તેમણે…
બીએપીએસ સુવર્ણ કાર્યકર મહોત્સવની ભવ્ય ઉજવણી, હરિભક્તોનો જમાવડો
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી, રંગબેરંગી આકર્ષક લાઇટિંગની સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે…