હિટ એન્ડ રન કેસમાં પોલીસે 150થી વધુ CCTV તપાસ્યા બાદ કારચાલક મહિલાને ઘરેથી ઝડપી
શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી ગત ગુરુવારે બંદોબસ્તમાંથી પરત ફરી રહી હતી ત્યારે કારચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મહિલા પોલીસ કર્મીનું મોત નિપજ્યું હતું. હિટ એન્ડ…
1, 2 કે 3, હનુમાનજીની મૂર્તિની કેટલી વાર પ્રદક્ષિણા કરવી શુભ છે?
હિન્દુ ધર્મમાં હનુમાનજીને કળિયુગના દેવતા કહેવામાં આવે છે અને ધાર્મિક ગ્રંથો અનુસાર તેઓ અમર છે અને શાશ્વત હોવાને કારણે તેઓ આ પૃથ્વી પર પોતાના ભક્તોની કોઈને કોઈ રીતે મદદ કરે…
અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમ વાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે
અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમ વાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે,અમદાવાદમાં અલગ-અલગ ૩૨ ગાડી AI કેમેરા સાથે અને ૨૮ પોલીસકર્મીઓ રોડ પર AI કેમેરા સાથે જોવા મળશે..આ…
પુષ્પા 2 રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર કરી રહી છે કમાલ !
પુષ્પા 2 વર્ષ 2021ની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની ધ રાઇઝ ની સિક્વલ છે. ચાહકોને પુષ્પા રાજના જીવનમાં આનંદદાયક સફર પર લઈ જવાનું વચન આપે છે, જે એક કૂલી છે જે લાલ…
નાનું ફળ મોટી અસર! માત્ર 4 મહિના જ મળે છે ખાવા, મગજ માટે અસરકારક, ત્વચા માટે ફાયદાકારક
બોર એક પૌષ્ટિક ફળ છે. જેને આયુર્વેદ અને આધુનિક ચિકિત્સાશાસ્ત્રમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેને જ્યુસ કે અથાણાના રૂપમાં પણ લઈ શકાય છે. શિયાળાના આગમનની સાથે જ ગ્રામીણ…
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે, 30 દેશોમાંથી એક લાખ કાર્યકરો આવશે.
BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ કાર્યક્રમ 7 ડિસેમ્બરે યોજાશે. આ ઐતિહાસિક અભિવાદન સમારોહમાં બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભારતના ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વિશ્વના…
રાજ્યભરની 40,000 પ્રિ-પ્રાયમરી શાળાઓનાં સંચાલકોએ નવા નિયમો સામે ચડાવી બાંયો, રાજ્યવ્યાપી બંધ પાળી નોંધાવ્યો વિરોધ
રાજ્યભરમાં ચાલી રહેલી 40 હજાર જેટલી પ્રિ-સ્કૂલ માટે સરકારે એક નવા કડક નિયમોનું લિસ્ટ બહાર પાડ્યું છે એની સાથે જ તેનો વિરોધ શરૂ થયો છે. ગુજરાતભરની પ્રિ-સ્કૂલના સંચાલકોએ તેનો વિરોધ…
નરેન્દ્ર મોદી પીએમ બન્યાં પછી ગુજરાતમાં 19 નવી મેડિકલ કોલેજોની સ્થાપના
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે સંસદ સત્ર દરમિયાન જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનાં છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં કુલ 19 નવી મેડિકલ કોલેજોની…
પીએમ મોદીએ સંસદમાં જોઈ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ, વિક્રાંતે કહ્યું કે, આ ખુશી શબ્દોમાં વ્યક્ત ન કરી શકું
વિક્રાંત મૈસીએ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હોય, પણ તેની નવી ફિલ્મ “દ સાબરમતી રિપોર્ટ” હાલમાં બોક્સ ઓફિસ પર છવાયેલી છે. 15 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકો…
વિક્રાંત મેસીએ એકટિંગને કહ્યું અલવિદા, આ પોસ્ટ દ્વારા ફેન્સને ચોંકાવ્યા
વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ તાજેતરમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 28 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ…