આજે લાભ પાંચમ પર કરો આ રીતે પૂજા, નફો થઈ જશે ડબલ; જાણો વિધિ, મુહૂર્ત અને મહત્વ
લાભ પંચમ એક ખૂબ જ મહત્વનો તહેવાર છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ આજે એટલે કે 6 નવેમ્બર, 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. ગુજરાતના…
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, ગાંધીનગરમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન, ક્યાં કેટલું નોંધાયું
ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાન ઘટી રહ્યું છે અને શિયાળાની શરુઆત થઈ રહી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે સરકી ગયું છે. ગાંધીનગરમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.…
દૂધ ઉકાળવા માટે શ્રેષ્ઠ વાસણ ક્યું? જાણો કયા ગ્લાસમાં દૂધ પીવું જોઈએ?
તમે કયા વાસણમાં દૂધ ઉકાળો છો.શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે ખરૂં? જો નહીં તો તમારે તેના વિશે વિચારવું જોઈએ. ખરેખરમાં કેટલાક વાસણોમાં દૂધ ઉકાળવાથી તેની ગુણવત્તા પર અસર…
અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનારા સાવધાન! AI ઇન્ટરસેપ્ટર મેમો ઘરે પહોંચાડશે.
આ AI ઇન્ટરસેપ્ટર વાનનો ઉપયોગ એવા સ્થળોએ કરવામાં આવશે જ્યાં સિગ્નલ અથવા ભારે ટ્રાફિક અથવા ટ્રાફિક જામ નથી. આ તમામ સ્થળોએ ઈન્ટરસેપ્ટર વાન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ…
વૃદ્ધોને મફત સારવાર આપતી નવી ‘આયુષ્માન ભારત યોજના’નો લાભ કેવી રીતે મેળવી શકાય?
સરકારે આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવક મર્યાદાના કોઈપણ નિયમ વિના 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ વૃદ્ધ નાગરિકોને સ્વાસ્થ્ય વીમા કવર આપવાની શરૂઆત કરી છે. આ યોજના…
ભાઈબીજની યોગ્ય તારીખ કઈ છે, પૂજન કરવાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
ભાઈબીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે. સનાતન ધર્મમાં આ તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે…
ઐશ્વર્યા રાય એક ફિલ્મ માટે કરોડોનો ચાર્જ લે છે, નેટવર્થમાં પતિ અભિષેક બચ્ચનથી આગળ
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછી આ અફવાઓએ વધુ વેગ પકડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે…
પાંચ હજાર લોકોએ માત્ર 60 મિનિટમાં 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ
• રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરક ઉપસ્થિતિ • ગુજરાતમાં 10 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે – રાજયપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ…
ગરમીથી કંટાળ્યા ગુજરાતીઓ! જાણો કઈ તારીખથી ઠંડી આપશે દસ્તક?
સામાન્ય રીતે દિવાળીમાં ઠંડીની થોડી શરૂઆત થઇ જતી હોય છે. આ વખતે ગરમીનો પારો ઉપરથી નીચે આવવાનું નામ જ નથી લેતો. અનેક શહેરોમાં વધુ તાપમાન નોંધાઇ રહ્યો છે. જેના કારણે…















